Abtak Media Google News

જામકંડોરણામાં ક્ધયા છાત્રાલય ખાતે અંતિમ દર્શર્નો રાખવામાં આવેલા વિઠ્ઠલભાઈ રાદડીયાના ર્પાીવદેહના દર્શન માટે લોકોની લાંબી કતારો: મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણી પણ બપોરે શ્રદ્ધાસુમન અર્પણ કરવા જામકંડોરણા આવશે

સૌરાષ્ટ્રના લડાયક ખેડૂત નેતા, પૂર્વ સાંસદ અને પૂર્વ કેબીનેટ મંત્રી વિઠ્ઠલભાઈ રાદડીયાનું ગઈકાલે સવારે લાંબી બિમારી બાદ નિધન તાં રાજ્યભરમાં ઘેરા શોકની લાગણી વ્યાપી જવા પામી છે. ગઈકાલે મોડી સાંજે તેઓનો ર્પાકિદેવ માદરે વતન જામકંડોરણા ખાતે લાવવામાં આવ્યો હતો. આજે સવારે ૭ કલાકી જામકંડોરણા સ્તિ ક્ધયા છાત્રાલય ખાતે તેઓના ર્પાવિદેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો છે. છોટે સરદાર તરીકે જાણીતા એવા ખેડૂત નેતાના અતિમ દર્શન માટે સવારી રીતસર જનસૈલાબ ઉમટી પડયો હતો. ચાલુ વરસાદમાં પણ વિઠ્ઠલભાઈ અંતિમ દર્શન માટે લોકોની લાંબી લાઈનો લાગી હતી. રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણી પણ વિઠ્ઠલભાઈને શ્રદ્ધા સુમન કરવા માટે બપોરે જામકંડોરણા ખાતે આવી રહ્યાં છે. બપોરે ૧:૩૦ કલાકે પટેલ ચોક સ્તિ તેઓના નિવાસ સનેી અંતિમયાત્રા નીકળશે. જેમાં મુખ્યમંત્રી સહિત મંત્રી મંડળના સભ્યો, સંગઠનના હોદ્દેદારો અને વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ જોડાશે.

પોરબંદર લોકસભા બેઠકના પૂર્વ સાંસદ, ૬ ટર્મ ધારાસભ્ય અને રાજ્ય સરકારના પૂર્વ કેબીનેટ મંત્રી વિઠ્ઠલભાઈ રાદડીયાનું ગઈકાલે સવારે લાંબી બિમારી બાદ નિધન તાં રાજ્યભરમાં જાણે સરકારી ક્ષેત્ર રાંક બની ગયું હોય તેઓ શોકમય માહોલ સર્જાઈ ગયો છે. પોતાના હામી એવા નેતાના દુ:ખદ અવસાની ખેડૂતોમાં પણ ઘેરા શોકની લાગણી વ્યાપી જવા પામી છે. ગઈકાલે મોડી સાંજે વિઠ્ઠલભાઈ રાદડીયાનો ર્પાકિ દેહ જામકંડોરણા ખાતે લાવવામાં આવ્યો હતો. આજે સવારે ૭ ી ૧૨ કલાક સુધી જામકંડોરણા સ્તિ ક્ધયા છાત્રાલય ખાતે વિઠ્ઠલભાઈનો ર્પાકિ દેહ અંતિમદર્શન માટે રાખવામાં આવ્યો છેે સવારી વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ, ખેડૂતો, સર્મકોની લાંબી કતારો લાગી છે. ખેડૂત નેતાના અંતિમ દર્શર્નો રીતસર જનસૈલાબ ઉમટ્યો હોય તેવું લાગી રહ્યું છે. મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણી પણ બપોરે ૧:૨૫ કલાકે જામકંડોરણા ખાતે આવશે અને વિઠ્ઠલભાઈ રાદડીયાના ર્પાકિ દેહને શ્રદ્ધા સુમન અર્પણ કરશે. ગઈકાલે જ મુખ્યમંત્રી રાજ્યના પૂર્વ કેબીનેટ મંત્રી, પૂર્વ સાંસદ વિઠ્ઠલભાઈના અવસાન બાદ ઘેરા શોક અને ઉંડા દુ:ખની લાગણી વ્યકત કરી હતી.

Vitthalbhai-Radadia'S-Final-View:-Jansailab:-Afternoon-Funeral
vitthalbhai-radadia’s-final-view:-jansailab:-afternoon-funeral

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ ટ્વીટ કરી દુ:ખની લાગણી વ્યકત કરી હતી અને વિઠ્ઠલભાઈને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ ઉપરાંત મંત્રી મંડલના તમામ સભ્યો, પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી સહિતના સંગઠનના હોદ્દેદારો સહિત વિવિધ ક્ષેત્રના અગ્રણીઓએ વિઠ્ઠલભાઈના દુ:ખદ અવસાની ઉંડા દુ:ખની લાગણી વ્યકત કરી હતી. રાજકોટ માર્કેટીંગ યાર્ડના પૂર્વ પ્રમુખ વિઠ્ઠલભાઈ રાદડીયાના અવસાન બાદ તેઓને શ્રધ્ધાંજલી આપવા આજે રાજકોટ સહિતના સૌરાષ્ટ્રભરના માર્કેટીંગ યાર્ડે બંધ પાડયું છે. આજે જેતપુર, જામકંડોરણા, વિરપુર, ધોરાજી, ઉપલેટામાં વેપારીઓએ સ્વયંભૂ બંધ પાડી પોતાના લાડીલા નેતાને શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી. બપોરે ૧:૩૦ કલાકે જામકંડોરણા સ્તિ પટેલ ચોક ખાતે આવેલ તેઓના નિવાસ સનેી અંતિમ યાત્રા નીકળશે જેમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, રાજ્ય સરકારના મંત્રી મંડળના સીનીયર મંત્રીઓ, પ્રદેશ ભાજપના હોદ્દેદારો, ધારાસભ્યો, સહિતના લોકો જોડાશે.

Vitthalbhai-Radadia'S-Final-View:-Jansailab:-Afternoon-Funeral
vitthalbhai-radadia’s-final-view:-jansailab:-afternoon-funeral

રાજ્યના કેબીનેટ મંત્રી અને વિઠ્ઠલભાઈના પુત્ર જયેશ રાદડીયા તા લલીતભાઈ રાદડીયા વિઠ્ઠલભાઈના ર્પાવિદેહને મુખાગ્ની અર્પણ કરશે. એક લડાયક ખેડૂત નેતા અને સહકારી ક્ષેત્રના અગ્રણીના અવસાની રાજ્યમાં સહકારી જગત જાણે રાંક બની ગયો હોય તેવો ભાશ ઈ રહ્યો છે. ખેડૂતો પણ પોતે ઓંશીયાળા યા હોય તેવું મહેસુસ કરી રહ્યાં છે.

Vitthalbhai-Radadia'S-Final-View:-Jansailab:-Afternoon-Funeral
vitthalbhai-radadia’s-final-view:-jansailab:-afternoon-funeral
Vitthalbhai-Radadia'S-Final-View:-Jansailab:-Afternoon-Funeral
vitthalbhai-radadia’s-final-view:-jansailab:-afternoon-funeral
Vitthalbhai-Radadia'S-Final-View:-Jansailab:-Afternoon-Funeral
vitthalbhai-radadia’s-final-view:-jansailab:-afternoon-funeral

વિઠ્ઠલભાઇ રાદડીયાના અવસાનથી આજે સૌરાષ્ટ્રભરના માર્કેટીંગ યાર્ડ બંધ

ગોંડલ, જુનાગઢ, જામનગર, હળવદ, વિસાવદર, જસદણ, મેંદરડા, કાલાવડ, ધ્રોલ, વાંકાનેર, ઉપલેટા વગેરે યાર્ડ બંધ પાળી શ્રઘ્ધાંજલી આપશે

રાજકોટ માર્કેટીંગ યાર્ડના પૂર્વ ચેરમેન, ખેડુત નેતા અને સૌરાષ્ટ્રના કદાવર નેતા વિઠ્ઠલભાઇ રાદડીયાના અવસાનથી આજે રાજકોટ સહીત સૌરાષ્ટ્રભરના માકેર્ટીગ યાર્ડ બંધ પાળી શ્રઘ્ધાંજલી આપશે.

સૌરાષ્ટ્રના કદાવર નેતા એવા વિઠ્ઠલભાઇ રાદડીયા રાજકોટ માર્કેટીંગ યાર્ડના પૂર્વ ચેરમેન હોય જે તે સમયે તેઓ ખેડુતોના હિત માટે, ખેડુતોના પ્રશ્ર્નો માટે હમેશા તત્પર રહેતા. જેમના દુ:ખદ અવસાનથી સૌરાષ્ટ્રરના માકેટીંગ યાર્ડો આજે બંધ પાળી શ્રઘ્ધાંજલી આપશે.

સૌરાષ્ટ્રના તમામ યાર્ડ જેમ કે ગોંડલ, જુનાગઢ, જામનગર, મોરબી, વાંકાનેર, ઉપલેટા, જેતપુર, કાલાવડ, ધ્રોલ ઉપરાંત હળવદ, વિસાવદર, જસદણ, મેંદરડા અને જામજોધપુર યાર્ડ પણ આજે બંધ રહેશ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.