Abtak Media Google News

વિવેક ઓબેરોય એ દિવસે ઘણા રડ્યા હશે જ્યારે એશ્વરીયા રાયે તેમણે એ કિનારા પર સાબિત કરી દીધું કે તે તેમના માટે બની નથી. એટલું જ નહીં એશ દ્વારા આપવામાં આવેલા આ જ્ખ્મ વિવેક માટે આજે પણ ઘણું તાજું છે. તેનું સાબૂત છે. એક ઇન્ટરવ્યૂમાં વિવેકે કહ્યું હતું કે એશએ પ્લાસ્ટિક છે. જેમ કે આપણે બધા જાણીએ છીએ કે વિવેક અને એશનું અફેર ચાલતું હતું ત્યારે સલમાન કહને વિવેકને ફો9ન પર ઘણી ઘમકી આપી હતી.

વિવેક પહેલા એશ્વરીયા રાય સલમાન સાથે હતી. અને વિવેકને ડેટ કરતાં પેહલા સલમાન સાથે બઘા સબંધ તોડી નાખ્યા હતા. પરંતુ આ વાત સલમાન ને પસંદ આવી નહીં કે એશ તેને છોડી શકે છે. ત્યારે સલમાને ગુસ્સામાં વિવેકને ફોન કરી ઘમકી આપી હતી. ત્યાર બાદ વિવેકે પોતાના માટે રેસ કોફરેન્સ બોલાવી હતી અને મીડિયાને જણાવ્યુ હતું કે સલમાને તેમણે ઘણા મિસકોલ કર્યા અને ઘમકી આપી. આ વિવાદ બાડ એશે વિવેક સાથે પણ પોતાના બધા સબંધ તોડી નાખ્યા હતા.

સ્ટાર પ્લસ ના એક શોમાં વિવેકે જણાવ્યુ કે આ વિવાદ બાદ એશે તેમણે ઇન્મ્યુચોર કહ્યું હતું હાલ વિવેક એશને પૂરી રીતે ભૂલી ચૂક્યા છે અને તેમણે એશને પૂરી પ્લાસિટ્ક ની કહી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.