Abtak Media Google News

આમિર ખાન સ્ટાર ફિલ્મ ઠગ ઓફ હિંદુસ્તાન નું શૂટિંગ 5 જૂન યુરોપમાં શરુ થવાનું છે. આ ફિલ્મ ના ઘણો ભાગ યુરોપમાં શુટ થવાનો છે. જેના માટે યશરાજ પ્રોડકશન માઠી બે મોટા જહાજ તૈયાર કરાવ્યા છે. આ ફિલ્મ નો પહલો લોગો ટ્રેડ એક્સપર્ટ તરણ આદર્શ એ ટ્વિટર પર શેર કર્યો હતો. તરણ આદર્શે ળ ઓગો શેર કરતાં એ પણ જાણકારી આપી કે આ ફિલ્મ નેક્સ્ટ યર દિવાળી પર રીલીઝ થશે.
આ ફિલ્મ માં આમિર ખાન , અમિતાભ બચ્ચન , કૈટરીના કૈફ , ફાતિમા સના સેખ મુખ્ય ભૂમિકામાં છે . આમિર ખાન અને અમિતાભ બચ્ચન પહલી વાર સાથે કામ કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.