Abtak Media Google News

ઇયરિંગ્સ એક્સેસરીઝએ બ્યુટી પ્રોડક્સનો ખાસ હિસ્સો છે તમે ભલે દરરોજ નેકપીસ અથવા રિંગ્સના પહેરો, પરંતુ ઇયરિંગ્સ કેરી કરવાનું ભૂલતા નહીં હોવ. પરંતુ જ્યારે વાત ટીશર્ટ, ડ્રેસિસ, શટ્સ જેવા વેસ્ટર્ન વેરની આવે તો ઇયરિંગ્સ ડિઝાઇન કરવાનું થોડુ મુશ્કેલ થઇ જાય છે. તેથી અહી અમે જણાવીશુ એવી ઇયરિંગ્સ વિશે જે તમારા વેસ્ટર્ન આઉટફિટ્સ પર ખૂબ જ સુંદર લાગશે…. જે આ પ્રમાણે છે.

૧- જો તમને લાઇટ વેટ ઇયરિંગ્સ પસંદ છે તો આ સ્ટેન્સવાળા લાઇટ ઇયરિંગ્સ કેરી કરી શકો છો.

૨- બોહો શીક લુક માટે બ્લુ બીડેડ સર્કલ ઇયરિંગ્સ પસંદ કરો જે તમને રેગ્યુલર આઉટિંગ દરમિયાન કેરી કરી શકો છો તેમજ તે હાઇટ ટોપની સાથે પહેરવાથી તે ખૂબ સુંદર લાગશે.

૩- જો તમે કોઇ પાર્ટીમાં જઇ રહ્યા છો તો સિલ્વર ઇયરિંગ્સ કેરી કરી શકો છો તેને તમે ડ્રેસિસ અથવા પાર્ટીવેર ટોપ્સની સાથે પહેરી શકો છો.

૪- આ પાતળી ચેનવાળા ગોલ્ડન ઇયરિંગ્સ તમારા પાર્ટી ડ્રેસની સાથે ખૂબ જ સુંદર લાગશે અને ખાસ કરીને રેડ અને બ્લેડ કલર્સની સાથે….

૫- મલ્ટીક્લર્ડ ઇયરિંગ્સ તમે અનેક ડ્રેસિસની સાથે કેરી કરી શકો છો. તેમજ ઇવનિંગ પાર્ટી દરમિયા આ ઇયરિંગ પહેરવાથી તમારો લુક ખૂબ જ સુંદર લાગશે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.