Abtak Media Google News

ગુજરાતના પર હજુ પણ એક વરસાદી સીસ્ટમ સક્રિય હોવાના કારણે આજે હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર, જામનગર, દ્રારકા અને કચ્છમાં ભારે પડવાની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત 13 અને 14 ઓગસ્ટના રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

જેમાં મહેસાણા, પાટણ, સાબરકાંઠા, બનાસકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, પોરબંદર, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, દ્વારકા, બોટાદ, અરવલ્લી, ગીર સોમનાથ, જામનગર, ખેડા, વડોદરા, દાહોદ, પંચમહાલ, આણંદ, નર્મદા, મહીસાગર, સુરત, ભરૂચ, વલસાડ અને નવસારીનો સમાવેશ થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.