Abtak Media Google News

આપણાં માથી વધુ લોકો વજન ઓછું કરવા માટે રોજ સવારે ઊઠીને જિમમાં જવું એ એક મુશ્કેલ ટાસ્કથી નથી હોતું. વધતાં વજનના કારણે પોતાના ફેવરિટ કપડાં પણ પહેરી શકતા નથી. તમારી પાસે સવારના કામ કરવામાં આપણે એક્સસાઈઝ કરવાનો ટાઈમ મળતો નથી. એવામાં વજન ઓછું કરવા કારગાર ઉપાય છે જીરાવાળું પાણી. જીરા વાળું પાણી એ વજન ઓછું કરવામાં મદદ કરે એ ઉપરાંત તમારા સ્વાસ્થ્ય માટે પણ લાભદાઈ છે.આ પાણીને બનવું પણ ઘણું સરળ છે. એક ગ્લાસમાં બે ચમચી જીરું નાખી 20 મિનિટ સુધી ઉકાળો ત્યાર બાદ તેમને થોડું ઠંડુ કરીને પીવો.આમ રેગ્યુલર પીવાથી તમારું વજન પણ ઓછું થશે અને તમારા સ્વાસ્થ્યને ઘણો લાભ પણ  થાય છે.

  • પાચન તંત્રને સ્વસ્થ રાખવામા મદદ કરે છે.

જીરાનું પાણી એંટીઓક્સિડેંટ,વિટામિન અને મિનરલ હોય છે. ડાયજેશન માટે પણ લાભકારી છે. તે ડાયજેશન સિસ્ટમ એટ્લે કે પાચન તંત્રને હેલ્ધી રાખે છે. આ ઉપરાંત આ પાણી પીવાથી ઉલ્ટી, દસ્ત, મોર્નિંગ સિકનેસ,ગેસ અને કોન્સિટપેશન થી પણ રાહત મળે છે. જીરાવાળું પાણી પીવાથી ઇંજાઇમ બને છે. જે કાર્બોહાઈડ્રેટ, ફેટ અને જ્લુકોસ ને તોડીને પાચન કરવામાં સહાય કરે છે.

  • ઊંઘ આવવામાં મદદરૂપ થાય છે

વઘુ વજનના કારણે ઊંઘ ન આવવી એ સામાન્ય બાબત છે. જો તમારે સારી ઊંઘ ન આવતી હોય તો તમે જીરાના પાણીનો ઉપયોગ કરી શકો છો. જીરાનું પાણી રોજ પીવાથી સારી ઊંઘ આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.