Abtak Media Google News

સ્ત્રી–પુરુષના સંબંધ એટ્લે શું માત્ર શારીરિક સંબંધ જ હોય તેવું છે…??? આ સવાલ કદાચ દરેક વ્યક્તિના મનમાં આવતો હશે. પરંતુ સેક્સ એ માત્ર શરીરથી શરીનો સંબંધ છે એવું નથી, સેક્સ ક્યારેક પ્રેમનું પ્રતિક છે તો ક્યારેક લાગણીને વ્યક્ત કરવાનું મધ્યમ પણ છે. આ ઉપરાંત એવું કહેવામા આવે છે કે પુરુષ કરતાં સ્ત્રીની સમજશક્તિ વધુ હોય છે જે વ્યક્તિના વર્તન-વ્યવહારથી તેની નિયત અને માનશિકતને પારખી શકે છે. તેવું જ કઈક સેક્સ અસમયે પણ થાય છે જ્યાં સ્ત્રી પુરુષની નિયત અને તેના જીવનમાં પોતાનું મહત્વ કેટલું છે તેનો અંદાજો મેળવી શકે છે. તો કેવી રીતે સમાગમ પુરુષની નિયત બાબતે સ્ત્રીને હેલ્પ કરે છે જાણીએ…???

સેક્સ એટલે પ્રેમનું માપદંડ…

જ્યારે સ્ત્રી એવું જાણવા ઇચતી હોય છે કે જે સાથી સાથે તે પ્રેમમાં છે તે ખરેખર તેને પ્રેમ કરે છે કે નહીં તે જાણવા માટે જ્યારે પણ તે શારીરિક સંબંધથી જોડાય છે તે સમયે માત્ર એટલુ જ જોવાની જરૂરત રહે છે કે પુરુષ સાથી જ્યારે આવેગમાં હોય ત્યારે સ્ત્રીને થતી શારીરિક તકલીફો વિષે કેટલો જાગૃત રહે છે અને કેટલું ધ્યાન રાખે છે..? જો તે સમયે તે તેના આવેગો પર કાબૂ રાખીને સ્ત્રીની તકલીફ અમજે છે તો સમજવું કે એ તમને ખરા દિલથી પ્રેમ કરે છે, માત્ર શારીરિક જરૂરિયાત પૂરી કરવા માટે તમારી સાથે નથી.

જ્યારે પુરુષ સમાગનો આનંદ માણી રહ્યો હોય છે ત્યારે સ્ત્રી તેવો અંદાજો લાગવતી હોય છે કે શું તેમનો આ સંબંધ ભવિષ્યમાં આગળ નિભાવશે કે નહીં? સાથે સાથે એવું પણ તારણ પણ તાવે છે કે સાથી તેના માટે શું વિચારે છે. લગ્ન પહેલાના રિલેશનમા પુરુષ સાથેના સમાગમ દરમિયાન દરેક સ્ત્રી આજ અંદાજ લાગવતી હોય છે કે તેના રિલેશનનું ભવિષ્ય શું છે.

માત્ર સમાગમ જ નહીં પરંતુ ત્યાર બાદની પેરિસથી પણ ખૂબ મહત્વ ધરાવે છે તમારા સંબંધ માટે…સ્ત્રી માટે એ જાણવું ખુબજ જરૂરી હોય છે કે તેનો સાથી તેના માટે રિલેશ્ન્મ છે કે માત્ર તેના શરીર માટે..? જેનો અંદાજ સેક્સ બાદના સમયથી આવે છે જ્યારે પણ સમાગમનો અન આવે અને પુરુષ સાથી મોઢું ફેરવીને સૂઈ જાય અથવા દૂર થયી જાય તો સમજવું કે માત્ર તમારું શારિર જ તેના માએ મહત્વનુ છે તમારી લાગણી નહીં. પરંતુ જે સાથી સેક્સ બધ પણ સ્ત્રીને તેના બહુપસમાં જકડી રાખે અથવા તો તેનું હુંફમાં રાખે છે તો સમજવું કે સેક્સ ત તેની લાગણી વ્યક્ત કરવાનું મધ્યમ છે અને ખરેખર તે તમને પ્રેમ કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.