Abtak Media Google News

ફેસ્ટિવ વેઅર દર વખતે નવા લેવાનો કોઈ વાંધો નહીં, પરંતુ એને રિપીટ કરવાનું ની ગમતું. જો જૂના ડ્રેસ સો કંઈક મિક્સ ઍન્ડ મેચ કરીને પહેરશો તો સારું લાગી શકે, પરંતુ એમાં તમારી ફેશન-સેન્સ સારી હોવી જોઈએ.

સાડી

સાડી એવરગ્રીન આઉટફિટ છે. સાડી ક્યારેય આઉટ ઑફ ફેશન તી ની. સાડી સો રેગ્યુલર બ્લાઉઝ ન પહેરતાં કંઈક હટકે ટ્રાય કરવું હોય તો પ્યોર શિફોન કે પ્યોર જ્યોર્જેટની સાડી સો તમે એસિમેટ્રિકલ કટવાળું ટોપ પહેરીને સાડીનો છેડો માત્ર શોલ્ડર પર રાખીને એક સ્ટેટમેન્ટ લુક આપી શકો. જો તમારી પાસે કોઈ જેકેટ હોય તો એને પણ સાડી સો પહેરી શકાય. જેમ કે બંગાળી સ્ટાઇલમાં સાડી પહેરવી અને એના પર જેકેટ પહેરી લેવું. પ્લેન સાડી સો જેકેટ પહેરશો તો જેકેટ હાઇલાઇટ શે અને વધારે સારું લાગશે. જો પ્રિન્ટેડ સાડી સો પહેરશો તો નહીં સાડીનો લુક આવશે કે નહીં જેકેટનો. આ બન્ને લુક લાંબી અને પાતળી યુવતીઓ પર વધારે સારા લાગી શકે.

લોન્ગ ટોપ

લોન્ગ ટોપ ચૂડીદાર સો તો સારા લાગે જ છે, પરંતુ જો તમારે પાર્ટીમાં અલગ તરી આવવું હોય તો લોન્ગ ટોપ સો તમે એ-લાઇન સ્કર્ટ પહેરી શકો. એ-લાઇન સ્કર્ટ ભરાવદાર યુવતીઓ પર વધારે સારું લાગશે અને જો તમારું શરીર સુડોળ હોય તો તમે લોન્ગ ટોપ સો ફ્લેરી સ્કર્ટ પણ પહેરી શકો. ફોર્મલ લુક માટે પ્લેન સ્કર્ટ વિ બોર્ડર પસંદ કરવું અને એની સો હાઈ નેક કે ક્લોઝ નેકની પ્લેન અવા થોડી એમ્બ્રોઇડરી હોય એવું લોન્ગ ટોપ પસંદ કરવું. લોન્ગ ટોપ રો-સિલ્ક કે સિન્ેટિકમાં પસંદ કરવું જેી ફોર્મલ લુક મેન્ટેઇન ાય. આ લુક સો ફ્લેટ ફુટવેઅર વધારે સારાં લાગશે. ઍક્સેસરીમાં એક હામાં આઉટફિટને અનુરૂપ બેન્ગલ અવા બ્રેસલેટ પહેરી શકાય. જો ક્લોઝ નેકનું ટોપ હોય તો કાનમાં ટોપ્સ સારા લાગશે અને જો ઓપન નેક હોય તો લોન્ગ ઇઅર-રિંગ સારી લાગી શકે. તમારા ડ્રેસને અનુરૂપ અને બોડી અનુસાર તમે હેરસ્ટાઇલ રાખી શકો.જો તમને લોન્ગ ટોપ સો સ્કર્ટ ન પસંદ હોય તો તમે સિગાર પેન્ટ પહેરી શકો. સિગાર પેન્ટ એટલે જે પેન્ટનો શેપ તમારી બોડી અનુસાર હોય. આવાં પેન્ટ પાતળી યુવતીઓ પર તો સારાં લાગે જ છે, પરંતુ જો ભરાવદાર યુવતી પહેરે તો પણ સારાં લાગે, કારણ કે આવા  પેન્ટમાં બહુ ફ્લેર હોતો ની અને મોટા ભાગે પેન્ટનો શેપ બોડી અનુસાર હોવાી બહુ જાડા લગતા ની. આ લુક સો તમે હાઇ-હીલ્સ પહેરી શકો.

પલાઝો

લોન્ગ ટોપ સો પલાઝો પણ સારાં લાગી શકે. પલાઝોમાં પણ ઘણા પ્રકાર આવે છે. અનુસાર સ્ટ્રેટ એ-લાઇન અવા ફ્લેરી પલાઝો સિલેક્ટ કરી શકો. ભરાવદાર યુવતી જો પલાઝો પહેરવાની શોખીન હોય તો તેણે સ્ટ્રેટ પહેરવું. જો ફ્લેરી પલાઝો પહેરશો તો વધારે જાડાં લાગશો. કંઈક અલગ ટ્રાય કરવા માટે પલાઝો સો લોન્ગ ટોપમાં અનઈવન હેમલાઇનવાળું ટોપ પણ પહેરી શકાય.

જો તમારું શરીર સુડોળ હોય તો તમે પલાઝો સો ફોર્મલ ક્રોપ ટોપ પહેરી શકો. ક્રોપ ટોપ એટલે જેને પહેરવાી આગળી થોડો પેટનો ભાગ દેખાય. ક્રોપ ટોપ જો પ્યોર સિલ્કમાં હશે તો વધારે સારાં લાગશે, જેમ કે રો-સિલ્ક કે ભાગલપુર સિલ્ક. જો તમારી પાસે સિથેન્ટિક પલાઝો છે તો તમે અલગ સ્ટાઇલમાં પહેરી શકો, જેમ કે પ્લેન બ્લેક પલાઝો અને એની સો ગોલ્ડ બ્લાઉઝ તા રેડ દુપટ્ટો.

દુપટ્ટાને માત્ર શોલ્ડર પર જ ની રાખવાનો. અલગ રીતે પહેરવાનો છે જેી પહેરી હોય એવું લાગે. દુપટ્ટા આમ તો અઢી મીટરના મળે છે, પણ જો ત્રણ મીટરનો હશે તો બરાબર લુક આવશે. રાઇટ શોલ્ડર પરી દુપટ્ટો ટોપ પૂરું થાય એ પછી ચાર ઇંચ સુધી નીચે લેવો.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.