Abtak Media Google News

અબતક સુરભિ રાસોત્સવના ખેલૈયાઓ બધા કરતાં કઈક અલગ કરી આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે . તેવા જ એક મહિલા કે જેને માથે મોરપીંછ વાળી પાઘડી પેહરી હતી અને તેમણે બ્લૂ રંગનું કેડિયું તથા સુંદર મેકઅપ કરી સૌથી અલગ અને અનેરો દેખાવ ઊભો કર્યો હતો . કપાળ પર મોટા ચાંદલા સાથે પારંપારિક વસ્ત્રો પહેરી ગરબે ઘૂમ્યા હતા.Whatsapp Image 2023 10 18 At 8.51.12 Am Whatsapp Image 2023 10 18 At 8.51.13 Am 1 Whatsapp Image 2023 10 18 At 8.51.13 Am Whatsapp Image 2023 10 18 At 8.51.14 Am Whatsapp Image 2023 10 18 At 8.51.15 Am Whatsapp Image 2023 10 18 At 8.51.16 Am Whatsapp Image 2023 10 18 At 8.51.17 Am 1 Whatsapp Image 2023 10 18 At 8.51.17 Am

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.