Abtak Media Google News

હિન્દુ સંસ્કૃતિ નાગ પંચમીનું અને‚ મહત્વ છે. લોકો આ દિવસે નાગ દેવતાની પૂજા કરે છે. ત્યારે બોલીવુડમાં પણ એવી અનેક ફિલ્મો આવી ચુકી છે જેમાં નાગ-નાગીનના કિરદાર મુખ્યભૂમિકામાં રહી ચુક્યા હોય તો થોડી ગપસપ કરીએ એવી જ ફિલ્મોની ….અભિનેત્રી રેખા અને માધવી તેમજ જીતેન્દ્રની ફિલ્મ શેષનાગ, રીના રોય, જીતેન્દ્ર અભિનિત ‘નાગીન’ અને શ્રીદેવી અને રીષી કપૂરની ફિલ્મ ‘નગીન’ કેમ ભૂલાય…જેમાં શ્રીદેવીના નાગીનના લુકને લોકોએ ખૂબ પસંદ કર્યા છે

Advertisement

https://www.youtube.com/watch?v=b4irqS_9xE4

ત્યાર બાદ મીનાક્ષી શેષાદ્રિ અને નીતીશ ભાદ્રાજ દ્વારા અભિનીત ‘નાચે નાગીન ગલી ગલી’ ફિલ્મ પણ નાગ પર આધારિત હતી.

https://www.youtube.com/watch?v=s4iBjfwrfxo

નાગના મોર્ડન લુકની વાત કરીએ તો મલ્લીકા શેરાવત અભિનિત ફિલ્મ હિસ્સ તેના નિર્વસ્ત્ર લુક અને બોલ્ડ સીન માટે ખૂબ ચર્ચા રહી હતી.

https://www.youtube.com/watch?v=CToOiuB_ka4

તો મલ્ટી સ્ટારર ફિલ્મ ‘જાની દુશ્મન એન અનોખી કહાની’ જેમાં નાગ નાગીન તરીકે મનીષા કોઇરાલા અને અરમાન કોહલીએ ભૂમિકાઓ આપી હતી.

https://www.youtube.com/watch?v=vhDFn2sOR7E

નાગ નાગીનની આ તમામ ફિલ્મોમાં નાગમણી અને બદલો લેવો વિષયો કેન્દ્ર સ્થાને રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.