Abtak Media Google News

રોજ એક નવો દિવસ ઊગે છે અને આપણે કેલેન્ડરમાં તારીખ બદલાવીએ છીએ. પરંતુ આશ્ચર્ય ઘણી વખત આંકડાઓ એવી રમત રમે છે ને જેને જોઈને કોઈ પણ વ્યક્તિ આશ્ચર્ય પામી જાય છે. આજે ૨૨મી ફેબ્રુઆરી ૨૦૨૨ છે જેમાં તારીખના જોઈએ તો ૬ વખત ૨ આવે છે.

Advertisement

અંકશાષામાં જો માનીએ તો ‘છ’ કે ‘૮’ના અંક તથા ‘૪’નો આંક પણ શુભ ગણાતો નથી. આજે ૨૨મી ફેબ્રુઆરી ૨૦૨૨ છે. ‘૨’ના અંકના છ આંકડા થાય છે વાસ્‍તવમાં તો ૨નો અંક શુભ તો ગણાતો જ નથી તો બીજી તરફ છ વખત બગડા આવ્‍યા હોવાથી અંકશાસ્ત્રી સચિંત થઈ ગયા છે. જો કે આવી બાબતોમાં સામાન્ય રીતે કોઈનું ધ્‍યાન જતું નથી, ધ્‍યાન જાય તો પણ તેને સહજ રીતે લઈ લે છે.

Screenshot 4 56

તારીખ 22 ફેબ્રુઆરી 2022, મંગળવારે ધન રાશિના લોકો સ્પષ્ટ વક્તા હોવાથી પરિવારના સભ્યો સાથે તેમના મનની વાત કરી શકશે. આ વખતે તમારી કુનેહથી તમે તેમની પાસેથી મદદ મેળવી શકશો. જો કે વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગ માટે દિવસ શુભ નથી, પરંતુ તમારે તમારા લક્ષ્યો અને મહત્વકાંક્ષાઓને પ્રાપ્ત કરવા માટે ગતિશીલ રહેવું જોઈએ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.