Abtak Media Google News

 

અબતક,રાજકોટ

સંત શિરોમણી ગુરૂ રવિ દાસ મહાન સંતોમાં અગ્રણી હતા. જેમણે પોતાની રચનાઓના માધ્યમથી સમાજમાં વ્યાપ્ત બુ2ાઈઓને દૂર કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યુ હતું. ત્યા2ે પ્રદેશ ભાજપ અનુ.જાતી મોરચાની યોજનાનુૃસા2સંત શિરોમણી ગુરૂ રવીદાસ જયંતી સપ્તાહ ઉજવણી અંતર્ગત અનુ.જાતી મોરચા ધ્વા2ા વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન ક2વામાં આવનાર છે ત્યા2ે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરણીના માર્ગદર્શન હેઠળ અને શહે2 ભાજપ અનુ.જાતિ મોરચા ધ્વા2ા સપ્તાહ દરમ્યાન વિવિધ સેવાકીય ર્ક્યો યોજવામાં આવનારછે ત્યા2ે શહેર ભાજપ અનુ. જાતી મોરચા ધ્વા2ા તમામ વોર્ડમાંસંત શિરોમણી ગુરૂ રવિ દાસ બાપુને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી હતી.

આ તકે ધા2ાસભ્ય લાખાભાઈ સાગઠીયા, પ્રદેશ ભાજપ અનુ.જાતી મોરચાના ઉપપ્રમુખ રજુભાઈ અઘે2ા, મો2ચાના પ્રભા2ી અને શહે2 ભાજપ ઉપપ્રમુખ મહેશ 2ાઠોડ, પ્રમુખ મહેશ અઘે2ા, મહામંત્રી વજુભાઈ લુણસીયા, શહે2 ભાજપ ઉપપ્રમુખ અશોક લુણાગરયા, નિતીન ભુત, જીજ્ઞેશ જોષી, સી.ટી. પટેલ, શેલેષ બુસા, દીપક પના2ા, પ2ેશ પીપળીયા, નયનાબેન પેઢડીયા, કંકુબેન ઉધ2ેજા,રવિ ગોહેલ, કાનાભાઈ ઉધ2ેજા, ભા2તીબેન પ2સાણા, બીપીન બે2ા, નિતીન 2ામાણી, જયશ્રીબેન ચાવડા, અનીલ લીંબડ, કેતન વાછાણી, ભરત બો2ીચા, જીતુ સેલા2ા, શૈલેષ પ2સાણા, સંજયસિહ રણા, તેજશ જોષી, ભા2તીબેન મક્વાણા, બકુલભાઈ મક્વાણા,

રમેશભાઈ મક્વાણા,   અનુ.જાતિ  મોરચાના શામજીભાઈ ચાવડા, જયંતીભાઈ ધાંધલ, અનીલ શ્રીમાળી, પ્રવીણભાઈ ચાવડા, દીનેશ સોલંકી, ભ2તભાઈ વાઘેલા, અજય પરમાર, જીજ્ઞેશ ચૌહાણ, ગૌતમ ચૌહાણ, દીલીપ મક્વાણા, ભરત પઢીયાર, રમેશભાઈ સાગઠીયા, જયેશ ઘાવ2ી, વિપુલ પરમાર, ન2ેશ ચૌહાણ, જયસુખ બારટ, ચંદ્રીકાબેન બારટ, વિપુલ દેગડા, જી.જે. મક્વાણા, હર્ષદ દાફડા, હીતેશ ધોળકીયા, દીલસુખ રઠોડ, અશ્ર્વીન 2ાખશીયા, નાગરભાઈ 2ાઠોડ, કીર્તીભાઈ ટુંડીયા, અજય વાઘેલા, ગીરધર વાઘેલા, અભીષેક ગોર અનીલ વાળા, ગોવીંદભાઈ લઢેર, જયેશ ગોર, કીશો2ભાઈ સોઢા, છગનભાઈ બામણેશા, મુકેશભાઈ જાદવ, પ્રીતેશ મક્વાણા, ઈશ્ર્વ2 જીતીયા, જીજ્ઞેશ રત્નોતર, ભરત વાઘેલા, જીજ્ઞેશ ચૌહાણ, ગૌતમ ચૌહાણ, દીલીપ મક્વાણા, જયેશભાઈ ઘાવર સહીતના ઉપસ્થિત રહયા હતા.

 

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.