Abtak Media Google News

UPના CM  ગુજરાત પ્રવાસે પહોચ્યા છે.ત્યારે તેમની શરૂઆત દક્ષિણ ગુજરાતથી શરૂ થઇ છે.જ્યાં યોગી એ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું કે પોતાના મતક્ષેત્ર અમેઠીમાં વિકાસના કોઈ કર્યો થયા નથી.ત્યારે અમે ત્યાં વિકાસના કર્યો શરૂ કરતા કોંગ્રેસ હેબતાઈ ગઈ છે.

ભાજપની ગૌરવયાત્રામાં હાજરી આપવાની સાથે યાત્રામાં જોડાવવા માટે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વલસાડ ખાતે આવ્યાં હતાં. જ્યાં તેમણે કોંગ્રેસ અને ખાસ રાહુલ ગાંધી પર પ્રહાર કરતાં જણાવ્યું કે, ભાજપની સરકાર બની તે વાત કોંગ્રેસ અને રાહુલને પચતી નથી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.