Abtak Media Google News

બાળક જ્યારે જન્મે છે ત્યારના બે કલાકની અંદર તેને માતાનું દૂધ આપવું જરૂરી છે જે તેની રોગપ્રતિકારક શક્તિને વધારે છે, આ ઉપરાંત ડોકટરનું પણ કહેવું એ જ છે કે બાળકના શરૂઆતના છ મહિના સુધી માત્ર ને માત્ર સ્તનપાન કરવવાવું જોઈએ જે બાળકના સ્વાસ્થય માટે ખૂબ ઉપયોગી નિવડે છે. પરંતુ અહી કઈક એવું કહેવાનું છે જેનાથી તમને આશ્ચર્ય થયા વગર નહીં રહે.

F469Ec5F703169C7Ab777A44A2886Dd7સ્તનપાનનું દૂધ માત્ર બાળકા માટે જ નહીં પરંતુ આ લોકો માટે પણ ખૂબ સ્વસ્થ્યપ્રદ છે. જી હા આ વાત એકદમ સાચી છે કે માતાનું દૂધ બાળક સિવાય પણ કેટલાક એવા લોકો માટે ગુણકારી છે જેના માટે તેઓ બ્રેસ્ટ મિલ્ક ખરીદી પણ રહ્યા છે. વાત કરી રહી છું એવા લોકોની જે લોકો બોડીબિલ્ડિંગ માટે એકસરસાઈઝ કરતાં હોય અને વેઇટ લિફ્ટિંગ કરતાં હોય છે.

Aid3318814 V4 728Px Lose Weight While Breastfeeding Step 4 Version 2આ પ્રકારે જે લોકો ભારે કસરત કરતાં હોય છે અને વજન ઊચકતા હોય તેને વધુ પોષકતત્વો યુક્ત આહારની જરૂરત હોય છે જે તેના હડકને પણ મજબૂત બનાવવા સક્ષમ હોય જેના માટે તેઓ બ્રેસ્ટ મિલ્કનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે.

આ લોકો બ્રેસ્ટ મિલ્ક ખરીદે છે ક્યાથી…???

Milkહજુ ભારતમાં તો આ બાબતના કોઈ એંધાણ નથી દર્શયા પરંતુ વિદેશમાં આ બેટને લોકોએ આવકારી છે જેના માટે સ્ત્રીઓને જે વધારનું બ્રેસ્ટ મિલ્ક આવતું હોય છે તેવી સ્ત્રીઓ ઓનલાઈન તેનું ટ્રેડિંગ વેઇટ લિફ્ટર સાથે કરી રહી છે.

આ ઉપરાંત આબરેસ્ટ મિલ્ક એવા નવજાત શિશુઓ માટે પણ વેચવામાં આવે છે જે બાળક તેના સમય કરતાં પહેલ જન્મી ગયું હોય એટલે કે પ્રીમેચ્યોર હોય અને તેનું સ્વાસ્થય સામાન્ય બાળક કરતાં થોડું નબળું હોય છે. જેને આ માતાનું દૂધ ખૂબ જરૂરી હોય છે. જે તેને બહારના સંકરમાંથી પણ રક્ષણ આપે છે.

Newborn Expressing Breast Milk Big Banner

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.