Abtak Media Google News

રાજકોટ મહાનગરપાલિકા ના નવનિયુકત મેયર બીનાબેન આચાર્ય, ડે.મેયર અશ્ર્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડ, શાસક પક્ષના નેતા દલસુખભાઈ જાગાણી, અજયભાઈ પરમાર દંડક, રાજકોટ શહેર ભાજપ લઘુમતી મોરચા, શહેરી મંત્રી શાહનવાઝભાઈ સિદદીકી, અનુસુચિત જાતિ મોરચાના પ્રમુખ દિનેશભાઈ સોલંકી, મહામંત્રી અલ્પેશભાઈ મોખરા, લઘુમતી મોરચા પ્રમુખ મહેબુબભાઈ અજમેરી સહિતના દ્વારા શુભેચ્છા પાઠવી બહુમાન કરાયું હતું.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.