Abtak Media Google News

દેશભરમાં ટ્રાસપોર્ટની હડતાલને પગલે શાકભાજી થી લઇને તમામ વસ્તુઓ પર અનર્થ જોવા મલી રહી છે. ત્યારે ગઈ કાલે અચાનક મોડી સાંજે ટ્રાન્સપોર્ટ જેમ આવતીકાલ થી પેટ્રોલ તથા ડીઝલના ના ટાંકા પણ હડતાલ માં જોડાવાના અહેવાલો દ્વારકાવાસીને મલતા  યાત્રાધામ દ્વારકાના પેટ્રોલ પંપો માં પેટ્રોલ તેમજ ડીઝલ પુરાવા માટે બાઇકો તેમજ રીક્ષાઓ ની લાંબી કતારો લાગી હતી. લોકો પેટ્રોલ ભરાવવા પડાપડી કરી રહ્યા હતા. અચાનક આટલો ટ્રાફીક જોઇ પેટ્રોલપંપનો સ્ટાફ ધટી પડ્યો હતો.જોકે પેટ્રોલ પંપના સંચાલકોને આ બાબતનો ખ્યાલ આવતા લોકોને જણાવ્યું હડતાલની ફક્ત અફવાઓ હોવાનું જણાવાયુ હતુ. અફવા હોવાનું ખ્યાલ આવતા લોકોએ હાંસકારો અનુભવ્યો હતો.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.