Abtak Media Google News

શહેરમાં મહિલાઓને સાસરીયા દ્વારા સારીરિક અને માનસિક ત્રાસ અંગેની અરજીનો મોટા પ્રમાણમાં ભરાવો થતા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી સિધ્ધાર્થ ખત્રી અને મહિલા પોલીસ મથખના પી.આઇ. સાપરા સહિતના સ્ટાફે મહિલાઓની અરજી ગે લોકદરબાર યોજયો હતો.Img 6765

૨૦૦થી વધુ મહિલા અરજદારો મહિલા પોલીસ મથકે ઉપસ્થિત રહેતા કેટલીક અરજીમાં પોલીસે બંને પક્ષને સમજાવી સુખદ નિવેડો લાવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.