Abtak Media Google News

લોકસભાની ચૂંટણીમાં ભાજપને મળેલી ઐતિહાસિક જીતની ઉજવણી માત્ર ભારતમાં જ નહીં પરંતુ દેશથી દુર સાત સમંદર પાર વસતા ભારતીયો પણ કરી રહ્યા છે. લંડન ખાતે કોરલીના મેયર રાજ શર્માની ઉ૫સ્થિતિમાં ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની ઉજવણી કરવામાં આવી હતી.

Advertisement

Img 20190524 Wa0069અહીં પણ ભારતીય તિરંગો લહેરાયો હતો. આ ઉજવણીમાં મહાપાલિકા  સંચાલીત નગર પ્રાથમીક શિક્ષણ સમીતીના સભ્ય મુકેશભાઇ મહેતા, પ્રકાશભાઇ પારેખ, ભાવનાબેન બટુકભાઇ, જયશ્રીબેન તથા કોરલી હિન્દુ સમાજના લોકો સામેલ થયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.