Abtak Media Google News

જયસુખ લીખીયાને ભેંસાણ, આશીષ મીયાત્રાને થાનગઢ, પ્રિયાંક કુમાર ગલચરને માળીયા હાટીના, પૂજા જોટલીયાને જામકંડોરણા અને ડો.મેહુલકુમાર બરાસરાને વિંછીયા મુકાયા

રાજ્યના ૫૮ જીએએસ અધિકારીઓનો પ્રોબેશન પિરિયડ પૂર્ણ થતાં તેઓને પ્રાંત અધિકારી તરીકેનું પોસ્ટીંગ આપવામાં આવ્યું છે. અગાઉ અંદાજીત ૬ મહિનાથી વધુ સમય આ તમામ અધિકારીઓને મામલતદાર કક્ષાની પોસ્ટ પર મુકીને તાલીમ આપવામાં આવી હતી. ત્યારબાદ હવે તેઓને પ્રાંત અધિકારી તરીકે મહેસુલ વિભાગ દ્વારા નિયુક્તિ કરવામાં આવ્યા છે.

વિરાભાઈ સંબાડને ઝાલપોર, મેહુલ દેસાઈને મહુવા, વિપુલકુમાર સાકરીયાને માંગરોળ, હિતેષ જનકતને માણાવદર, કલ્પેશ ઉનડકટને ઉમરેઠ, જયસુખ લીખીયાને ભેંસાણ, પાર્થ કોટડીયાને કલ્યાણપુર, પ્રણવકુમાર વિઠાણીને હંસોડ, દક્ષેસકુમાર મકવાણાને ગઢડા, ઉમંગકુમાર પટેલને મહુઢા, કુસુમ પ્રજાપતિને અમીરગઢ, આસ સોલંકીને ચોર્યાસી, મિતુલ પટેલને વિજયનગર, સંદીપકુમાર વર્માને મટર, ચેતન મિશનને ગરબડા, જયકુમાર બારોટને સાગબારા, કુલદિપસિંહ વાળાને કાંકરેજ, ચરણસિંહ ગોહિલને ટરોદ, બાલમુકુદુ સૂર્યવંશીને વાવ, રાજેશકુમાર ચૌહાણને વલ્લભીપુર, નિહરકુમાર ભેટરીયાને સતલાસણા, નિલોફર શેખને તારાપુર, આશીષ મિયાત્રાને થાનગઢ, વિમલકુમાર ચૌધરીને વિરપુર, ધારા ભાલારાને માંડલ, કૃપાલી મિસ્ત્રીને વિજાપુર, ડો.સુપ્રિયા ગાંગુલીને ચણાસમા, સિર્ધ્ધાસિંહ ગઢવી લખપત, સુશીલ પરમારને રાપર, અનિલકુમાર ગૌસ્વામીને ટંકારા, વિરલ દેસાઈને દેગામ, પ્રશાંત મંગુડાને ભાણવડ, દિગ્વિજય જોગીયાને ગણદેવી, મહીપાલસિંહ ડોડીયા ઉંઝા, વિવેક ટાંકને રાણાવાવ, મયંક પટેલને મેઘરજ, રાહુલ કુમાર ગમારાને ગારીયાધાર, મયુર પરમારને કવાંટ, ભાર્ગવ ડાંગરને જાફરાબાદ, વિમલ બારોટને વડાલી, હર્ષનીધિ શાહને સોજીત્રા, દિપક બારીયાને ગરુડેશ્વર, હિરેન ચૌહારને ધાનપુર, અમિત પરમારને ફતેપુરા, પ્રિયંક ગલચરને માળીયા હાટીના, નિરુપા ગઢવીને બાવળા, પૂજા જોટણીયાને જામકંડોરણા, કાજલબા તુંવરને લખતર, શ્વેતા રાઠોડને વાઘોડીયા,  ભૂમિકા કોરીયાને ઘોઘા, પૂજા બાવડાને જેતપુર, જ્યોતિબા ગોહિલને વાપી, રાહુલ કુમાર ચૌધરીને ઉમરપાડા, હિતેષ જોષીને પાલાસણ, કિર્તન પરમારને જોડીયા, ડો.મેહુલ કુમાર બરાસરાને વિંછીયા, વિમલ ચર્કવર્તીને ધોલેરા અને ડો.વિના ચૌધરીને હારીજમાં પ્રાંત તરીકે મુકવામાં આવ્યા છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.