રાજકોટ: શહેરના યાજ્ઞીક રોડ પર આવેલી દેના બેંક શાખાના એટીએમમાં એસીમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી. આગને કારણે ધૂમાડાના ગોટેગોટા નીકળી રહ્યા હતા. આ અંગે ફાયબ્રિગેડની જાણ થતા બે ફાયર ફાઇટર દોડી જઇ આગને કાબૂમાં લીધી હતી. આગને કારણે લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા. આગ કાબૂમાં આવતા ફાયરબ્રિગેડ અને લોકોએ રાહત અનુભવી હતી.
Trending
- ONGC, IRFC, ભારત ઈલેક્ટ્રોનિક્સ સહિત અન્ય કંપનીઓના Q4 પરિણામો જાહેર
- તણાવપૂર્ણ જીવનશૈલી અને આહારમાં પોષક તત્ત્વોનો અભાવ અનિંદ્રાનું કારણ
- ઉંડા ઉતરી ગયેલા જળસ્તરને ઉંચા લાવવા બોર રિચાર્જ કરવા જરૂરી: મ્યુનિ.કમિશનર
- જીવનશૈલીમાં બદલાવ ઉનાળામાં થતાં ચામડીના રોગોથી બચાવશે
- કાળઝાળ ગરમી વચ્ચે ડેન્ગ્યૂના ડાકલા: બે કેસ નોંધાતા દોડધામ
- સન્ડે ફન ડે: ફન સ્ટ્રીટમાં બાળકોએ રમી 30થી વધુ જુની વિસરાયેલી રમત
- રાજકોટ બેઠકની મતગણતરી 4 ઓબ્ઝર્વરની હાજરીમાં થશે
- શું ધોમધખતા તાપે તમારા પગ પર ચંપલના નિશાન છોડી દીધા છે?