Abtak Media Google News

હોસ્પીટલના નિયમો પ્રમાંણે હોસ્પિટલમાં અંદર પાન માવા લઇ જવાની મનાઈ છે તેમેજ હોસ્પીટલના પરિસદમા પાન માવા ખાઈ નેટ થુંકનાર ને દંડની જોગવાઈ છે. પરંતુ અહીંયા  તો ચોંકીદારો ખુદ પાન માવાની ટેશ મારતા નજરે પડે છે. સવારની તાજી હવામા છાપું વાંચી સાથે માવા ખાઈને ડ્યુટી નિભાવે છે…એટલુંજ નહિ પણ હોસ્પિટલ ના મેન દરવાજે થી ગાયો ખુંટીયાઓ અંદર આવિ જાય છે. જેમાં એસબીઆઇ બેંકનુ એટીએમ આવેલ છે ત્યાં પણ ૧ ચોકીદાર હોઈ છે.ગાયો ને હાંકવાને બદલે ભલેને અંદર આવે જેવા જવાબ આપી પોતાની જ્વાબદારી ભૂલી જાય છે..તેમેજ દર્દી ના સગા વ્હાલા તેમેજ હોસ્પિટલની અંદર પ્રવેશ કરતા દરેક વ્યક્તિ ના ખીસ્સા ચેક કરવાની ફરજમાં આવે છે તે છતાં પણ ઉપર છલ્લું ચેક કરીને જવા દેવામાં આવે છે પરિણામે હોસ્પિટલના સંડાશ બાથરૂમ બીજા માળે  ત્રીજામાળે  તેમજ ચોથામાળની બાલ્કની ઓમાં પાન માવા ખાય થુંકીને ગંદકી ફેલાય છે.

Advertisement
In-The-Bhavnagar-Government-Hospital,-The-Cows-Were-Fed,-The-Guards-Were-Busy-Chewing
in-the-bhavnagar-government-hospital,-the-cows-were-fed,-the-guards-were-busy-chewing

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.