Abtak Media Google News

આજે વર્લ્ડ યોગ ડે નિમિતે જીનીયસ સ્કુલમાં સમુહ યોગાનું આયોજન કરવામાં આવ્યું હતુ. નર્સરીમાં અભ્યાસ કરતા ભૂલકાઓ સહિતના તમામ વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા આચાર્ય ડો.વી.મહેતાએ યોગાસન કર્યા હતા. શાળાના સ્પોર્ટસ એન્ડ કરીકયુલર સેકશનના હેડ મનીનદરકૌર કેશપએ જણાવ્યું હતુ કે અમો ફકત યોગદિવસે જ નહી પરંતુ દરરોજ યોગાભ્યાસ અને મેડીટેશન કરાવીએ છીએ.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.