Abtak Media Google News

૧લી ડિસેમ્બરથી નવી સિસ્ટમની અમલવારી

વિશ્વ પ્રસિદ્ધ સોમના મહાદેવ મંદિર કચેરી સ્ટાફનું હાજરી પત્રક હવે ૧ ડિસેમ્બરથી હાઈટેક ડીઝીટલ યુગમાં પ્રવેસશે. સોમનાથ ટ્રસ્ટના વહીવટી તંત્રમાં ૨૦૦ જેટલા કર્મચારીઓ યાત્રિકો-દર્શનાર્થીઓની સેવામાં કાર્યરત છે જે તમામના ફોટા કોમ્પ્યુટરમાં રજીસ્ટર કરી સોમના ટ્રસ્ટ અતિગિૃહ બુકિંગ ઓફિસ પાછલ ત્રણ જુદી જુદી ઉંચાઈએ દિવાલ ઉપર ફેસ ડિરેકટર કેમેરા મશીનો લગાવાયા છે.

Advertisement

Admin Ajax 2

જેમાં પહેલી તારીખથી ફરજ ઉપર ચઢતી વખતે અને ફરજ સમય પુરો યા પછી ઓફિસ છોડતી વખતે આ ફેસ કેમેરા સામે ઉભવાનું રહેશે અને તેઓને અપાયેલી ચીપ કેમેરા સમક્ષ ધરતાં જ તેનો ચહેરો દેખાશે સાો-સા તારીખ-સમય અને હાજરીની નોંધ થઈ જશે જે માટે હાલ ટ્રાય બેઝીસ ચાલુ ટેસ્ટ કરી દેવામાં આવેલ છે.આ ઉપરાંત કોઈ લો-હાઈટવાળા કર્મચારી હોય તો ઉપકરણ પાસે રખાશે જેથી તેના ઉપર જઈ વ્યક્તિ કેમેરામાં ફેઈસ દેખાડવા સુધી પહોંચી શકે. આમ સોમના મંદિર વરસોથી કાગળના રજીસ્ટરમાં ટૂંકી સહી કરી હાજરી પૂરતા તે હવે ઈતિહાસ બનશે અને નવા યુગમાં કદમ મિલાવી ઈલેકટ્રોનીક હાજરી પત્રકમાં પ્રવેસશે. સ્વચ્છતા અંગે દેશમાં ડંકો વગાડનાર ધાર્મિક-આધ્યાત્મિક ક્ષેત્રે વિકાસ કરનાર મંદિર નવા યુગમાં હાઈટેક ટેકનોલોજીથી સજ્જ થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.