Abtak Media Google News

ચહેરા પર lipstick લગાવવાથી ચહેરાથી રોનક નીખરી આવે છે. જો તમે મેકઅપ નથી કરતા તો પણ તમારા ચહેરાની સુંદરતા જો તમે વધારવા માટે તમે લિપસ્ટીક લગાવી શકો છો! દરેક યુવતને એવુ લાગે છે કે મેકઅપમાં લિપસ્ટિક લગાવવામાં કોઇ જ સાવધાનીથી જરૂર નથી પડતી નથી અને તમે એકદમ સરળતાથી લિંપસ્ટીક લગાવી શકો છો.

કેટલીક વખત યુવતીઓ ભુલ કરી બેસે છે અને ફાટેલા હોઠો પર જ લિપસ્ટિક લગાવી લે છે. અને પછી મેકએપ કરે છે જેથી મેકઅપ સારો નથી. દેખાતો જો તમારા લિપ્સ ફાટી ગયા હોય તો તેના પર સારી રીતે પહેલા મસાજ કરો અને સુકી ત્વચાને હળવેથી દૂર કરી દો!

અને ઘણીવખત લિપસ્ટિક લગાવ્યા બાદ યુવતીઓ એકદમથી સતર્ક થઇ જાય છે તેના ચક્કરમાં તે પાણી પણ પીતી નથી જેના લીધે તેના હોઠ સુકાઇ જાય છે અને ડીહાઇડ્રેશનના લીધે તેમના હોઠ ફાટવા લાગે છે.

તેમજ જો લિપસ્ટિક લગાવવા પહેલા લિપસ્ટીક લગાવતા પહેલા લિપલાઇનરનો ઉપયોગ નથી કરી રહ્યા તેમ મેકઅપનો સ્ટેપ જ ઓછો થઇ જશે તમને જણાવી દઇએ કે લિપલાઇનર, મેકઅપમાં ગેમ ચેન્જશની જેમ કામ કરે છે અને આ હોઠોને સાચો શેપ આપે છે. અને સુંદર બતાવે છે.

અને કેટલીક વખત યુવતીઓને લાગે છે કે વધારે ગ્લોસી લિપ્સ સેક્સી લુક આપે છે પરંતુ તેવુ નથી વધારે ગ્લોસી લિપ્સ લુક સારો દેખાતો નથી તેમજ સુંદરતામાં ઘટાડો કરે છે અને સાથે જ લિપસ્ટીક ફેલાઇ પણ જાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.