Abtak Media Google News

ક્રિકેટની દુનિયામાં સૌથી વધુ કમાણી કરનાર પ્લેયર એટલે મહેન્દ્રસિંહ ધોની જેની વાર્ષિક આવક ૧૯૦ કરોડ સુધીની હતી. ભારતીય ક્રિકેટ ટીમે ધોનીની કેપ્ટનશીપ હેઠળ વર્ષ ૨૦૧૧માં વર્લ્ડકપ જીત્યો હતો. તેની આગેવાની હેઠળ ભારતની બીજીવાર વર્લ્ડ કપ શીખવાનો મોકો મળ્યો હતો. આ મેચ ૨જી એપ્રિલ 2011માં રમાયો હતો જેમાં એક કેપ્ટનશીપ પારી રમી હતીં.

આ વર્લ્ડ કપની સાથે બીજા ઘણા બધા કિસ્સાઓ પણ જોડાયેલા છે જેમ કે ધોનીએ આ મેચમાં નુવાન કુલશેકરાની બોલ પર સિક્સ મારીને ભારતને જીત અપાવી હતી. આ સિક્સની ગણતરી ભલે વર્લ્ડ રેકોર્ડમાં ન થઈ હોય પરંતુ જે અંદાજથી તે સિક્સ મારવામાં આવી હતી તે સમગ્ર વિશ્વના લોકોને યાદ રહેશે. જે બેટથી ધોની ફાઇનલમાં રમ્યો હતો પાછળથી તે દુનિયામાં સૌથી મોંઘા બેટ તરીકે વેચાયું હતું.

Ms Dhoni5 1459505035 835X547

મહેન્દ્રસિંહ ધોની આ બેટ ખરીદવા માટે ભારતની એક કંપની 100000 પાઉન્ડ ચૂકવ્યા હતા. આટલી ઊંચી કિંમતે કોઈ બેટ વેચ્યા બાદ તેની ગીનીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધવામાં આવ્યો હતો. મહેન્દ્રસિંહ ધોની ક્રિકેટ ફિલ્ડમાં પદ્મભૂષણ પુરસ્કાર થી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. પોતાની કેપ્ટનશીપ અને સુઝ બુઝ દ્વારા ઇન્ડિયન ક્રિકેટ ટીમ મેચ આગળના મહેન્દ્ર સિંહ ધોની આઈપીએલમાં ચેન્નાઈ સુપરકિંગ્સ ટીમમાં કેપ્ટન તરીકેની ભૂમિકા ભજવી છે. જેના દ્વારા આજે પણ ચેન્નઇ સુપરકિંગ્સ આઈપીએલની તમામ ટીમ પર દબદબૉ છે.

મહેન્દ્ર સિંહ ધોની ભારત માટે 332 ઇન્ટરનેશનલ મેચ રમી છે 200 વન ડે 60 ટેસ્ટ અને 72 T20 હતા. દુનિયા ધોની એક જ ઓપ્શન છે જેને ત્રણેય ફોર્મેટમાં પોતાની કેપ્ટનશીપ હેઠળ ટીમનું નેતૃત્વ કર્યું છે. સૌથી વધુ વખત સિક્સ લગાવનાર વનડે વિજેતા છે એમએસ ધોનીનું નામ અનેક ખાસ રેકોર્ડ્સ પણ છે. તેણે આઈસીસી વનડે વર્લ્ડ કપ સૌથી વધુ 9 વખત સિક્સ મારીને ટીમને જિત અપાવી હતી.

Screenshot 3 5

મહેન્દ્ર સિંહ ધોની લોકો માહિ તરીકે પણ ઓળખતા હતા. જે ભારતના લોકો પર છવાઈ ગયો હતો તેની કેપ્ટનશીપ હેઠળ ભારત અને સફળતાની સીડી પ્રાપ્ત કરી છે. આ કેપ્ટન cool એ પોતાના 16 વર્ષના શાનદાર ક્રિકેટ કરિયર બાદ 15 august 2020 ના રોજ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી. પહેલા વર્ષ 2014માં તેણે વન-ડે ક્રિકેટમાંથી પણ નિવૃતિ લીધી હતી. હવે તો ફક્ત આઇપીએલના મેચ રમતા જોવા મળે છે. જેની કેપ્ટનશીપ હેઠળ ચેન્નાઈ સુપરકિંગ્સ આજે આઈપીએલમાં ટોચ પર છે.

ધોની પોતાના હેલિકોપ્ટર શોટને કારણે પણ એટલો મશહૂર છે.તેના આ શોટના કારણે ભારતને અનેક મેચમાં જિત મેળવી છે.તેની યોગ્ય સમયે નિર્ણય કરવાની આવડત બેસ્ટ કેપ્ટનશીપના કારણે મહેન્દ્રસિંહ ધોની ક્રિકેટમાં નિવૃત્તિ લીધા બાદ પણ લોકોના દિલો પર રાજ કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.