Abtak Media Google News

મગફળીની સિઝન શરૂ થતા ગોંડલ માર્કેટ યાર્ડમાં શનીવાર રાતથી આવક શરૂ થવા પામી હોય પોણા બે લાખ ગુણીની રેકર્ડબ્રેક આવક થઈ છે.

જુનાગઢ, જામનગરથી લઇ છેક હળવદથી ખેડૂતો મગફળી લઇ ગોંડલ યાર્ડ પંહોચ્યા છે. મગફળી ભરેલા વાહનોની યાર્ડની બન્ને બાજુ અંદાજે પાંચ કિ.મી.લાંબી કતારો જામી હોય નેશનલ હાઇવે પર ટ્રાફિક ભરચક થવા પામ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.