Abtak Media Google News

ઢાંકી પમ્પીંગ સ્ટેશને શટડાઉન લેવાના કારણે કાલે શહેરના વોર્ડ

નં.1,2,3,7,8,9,10,11,13 અને 14માં પાણીકાપ ઝીંકતુ કોર્પોરેશન

 

 

અબતક-રાજકોટ

ઢાંકી પમ્પીંગ સ્ટેશન ખાતે આવતીકાલે વીજ કંપની દ્વારા શટડાઉન લેવામાં આવ્યુ છે. જેના કારણે રાજકોટને નર્મદાનીર એન.સી 26, 30 અને 32 પમ્પીંગ સ્ટેશનો પર શટડાઉન હોવાથી, રાજકોટ મહાનગરપાલિકાના વોટર વર્કસ અંતર્ગત ન્યારા ઓફટેક પર પાણીની આવક બંધ રહેવાથી તથા બેડી ફિલ્ટર પ્લાન્ટ પર ખુબ જ ઓછો પાણીનો જથ્થો મળવાને લીધે, આવતીકાલે બુધવારે જયુબીલી હેડ વર્કસ હેઠળ આવતા વિસ્તારોમાં કેનાલ સાઇડના વિસ્તારો (વોર્ડ નં 7 (પાર્ટ), જીલ્લા ગાર્ડન હેડ વર્કસ હેઠળ આવતા વિસ્તારો, (વોર્ડ નં. 7 (પાર્ટ) 14 (પાર્ટ), બજરંગવાડી હેડ વર્કસ હેઠળ આવતા વિસ્તારો (વોર્ડ નં. 2 (પાર્ટ) 3 (પાર્ટ), રૈયાધાર હેડ વર્કસ હેઠળ આવતા વિસ્તારોમાં (વોર્ડ નં. 01 (પાર્ટ) 02 (પાર્ટ) 9 (પાર્ટ) 10 (પાર્ટ), ચંદ્રેશનગર હેડ વર્કસ હેઠળ આવતા વિસ્તારોમાં (વોર્ડ નં. 8 (પાર્ટ) 11 (પાર્ટ) 13 (પાર્ટ)  મવડી હેડ વર્કસ હેઠળ આવતા વિસ્તારોમાં (બપોર 12-00 પછીના વિસ્તારો (વોર્ડ નં. 8 (પાર્ટ) 11 (પાર્ટ) 13 (પાર્ટ) તથા સોજીત્રાનગર હેડ વર્કસ હેઠળ આવતા વિસ્તારોમાં (વોર્ડ નં. 2 (પાર્ટ)માં પાણી વિતરણ બંધ રહેશે, જેની જાહેર જનતાએ નોંધ લેવી.

હેડ વર્કસ વોર્ડ નં.1  રામેશ્વર પાર્ક (પાર્ટ 2), વિધુત નગર જજ બંગલો, આલાપ ગ્રીન સીટી, ગોવિંદ નગર, ગોપાલનગર, હરસિધ્ધ પાર્ક, ધરમ નગર આવાસ યોજના, રવિ રેસીડન્સી, ઋશિ વાટીકા ,શાસ્ત્રીનગર વિસ્તાર, હિંમતનગર  મફતિયાપરા, ગાંધીગ્રામ શેરી નં. 5 થી 8 ગૌશાળા ચોક, ચુનાના ભઠ્ઠા વિસ્તાર, શાંતિનગર, રૈયાધાર સ્લમ ક્વાટર, સનસીટી એન્કલેવ, બંશીધર પાર્ક, ડિમોલીશન પ્લોટ પાસે, 13 માળીયા આવાસ, રૈયાધાર મેઇન રોડ, રાધે શ્યામ મંડપ સર્વિસવાળી શેરી, ઓસ્કાર ટાવર, જે. કે. પાર્ક, સમૃદ્ધિ પાર્ક, રાધે શ્યામ મંડપ સર્વિસવાળી શેરી (પાર્ટ 1), અક્ષર વાટિકા, ગાંધીગ્રામ શેરી નં 10 થી 12, લાભદિપ સોસાયટી, મચ્છો નગર ટાઉનશીપ, ડી. પી. રોડ વિસ્તાર, ગૌશાળા મેઇન રોડ, રવિ રાંદલ પાર્ક, અજય ટેનામેન્ટ, રવિ ટેનામેન્ટ, મહેકમ ડુપ્લેક્ષ, અમૃત ટેનામેન્ટ, અમૃત પાર્ક (પાર્ટ 1), તથા રાજીવ ગાંધી આવાસ યોજના, રાધે શ્યામ મંડપ સર્વિસવાળી શેરી (પાર્ટ 2), રૂડીમા ચોક વિસ્તાર, જીવંતિકાનગર (ભાગ 1), ભરતવન શેરી નં 1, અમૃત પાર્ક (પાર્ટ -2), અમીધારા સોસાયટી, સાંઇનાથ પાર્ક અને રોયલ એવન્યુ, જીવંતીકા નગર (ભાગ-2), કષ્ટભંજન સોસાયટી, દ્વારકેશ પાર્ક (ભાગ -1), બી.એસ.યુ.પી આવાસ મેઇન રોડ તથા તેની અંદરનાં વિસ્તારો, શાહનગર, મોચીનગર -1/8, દ્વારકેશ પાર્ક (ભાગ -2), જય ભીમ ચોક વિસ્તાર, રૈયાધાર મારવાડા વિસ્તાર, સત્યનારાયણ પાર્ક, રૈયાગામ 50 વારીયા, રૈયા ગામ, આંબેડકર સ્ટેચ્યુ વિસ્તાર, ગાંધીગ્રામ શેરી નં 1 થી 4, રૈયાગામ 100 વારીયા ભાગ -1, રૈયાગામ 100 વારીયા ભાગ -2, નાણાવટી ચોક આવાસ યોજના, અક્ષરનગર, ન્યુ મહાવીરનગર, સંતોષ પાર્ક, શિવ પાર્ક, લક્ષ્મી રેસી, ઓસ્કાર રેસી, શિવમ પાર્ક, રૈયા ગામ સત્તાધાર પાર્ક, રાધીકા પાર્ક, રાજ શક્તિ સોસાયટી, સ્વપ્ન લોક રેસીડન્સી, શ્યામ નગર પૂજા પાર્ક, ખોડીયારનગર, ધરમનગર, ખોડીયારનગર મફતિયું, ભારતીનગર, ધર્મરાજ પાર્ક, ગૌતમનગર, શાંતિનિકેતન, તુલશી બંગલો, ભરત વન શેરી નં. 1, રામેશ્વર પાર્ક (ભાગ -1) મણીનગર, ઋક્ષમણી પાર્ક, દર્શન પાર્ક, કૈલાશનગર, સોપાન હાઇટ્સ, સનસીટી હેવન, શાંતિનિકેતન એવન્યુ, બંશી પાર્ક વિસ્તારો વોર્ડ નં.2માં રંગ ઉપવન સોસાયટી, છોટુનગર મફતિયાપરા (1)ગાંધીગ્રામ સપ્લાય આધારીત, મીરાનગર, શ્રીજી પાર્ક, સરસ્વતી પાર્ક, અંજની પાર્ક, ગાંધીનગર, હિરામણનગર, વિતરાગ સોસા., નેમીનાથ સોસા., દિપક સોસા., લક્ષ્મી છાંયા સોસા., રિધ્ધી-સિધ્ધી પાર્ક, અમી સોસા., મહાદેવ પાર્ક, નંદનવન પાર્ક, રાધિકા પાર્ક, પરમેશ્વર સોસા., નંદનવન આવાસ, શાંતિનીકેતન પાર્ક, રૈયા રાજ પાર્ક, ગીરીરાજનગર, જે.એમ.સી.નગર, નુરાનીપરા તથા શિવપરા, રામનગર, તથા (2) 150 રીંગ રોડ આધારીત, રિધ્ધી સિધ્ધી સોસા., ગુલમહોર રેસી., ગુણાતીત નગર. અનામીકા સોસાયટી, તુલસી પાર્ક, અનામીકા સોસાયટી, વોર્ડ નં.9માં નંદ પરીસર ફ્લેટ, સત્યમ પાર્ક, શિવમ પાર્ક, ગોલ્ડન પાર્ક, હરીનગર, લક્કી પાર્ક, સદગુરૂ પાર્ક, ત્રીલોક પાર્ક, નિવેદીતાનગર, પામ સીટી એપાર્ટ., અંજની પાર્ક, ક્રિષ્ના પાર્ક, સોમનાથ -1, 2, 3 અને 4, શિલ્પન કુંજ રેસી., ગુણાતીતનગર, ન્યુ અંબીકા પાર્ક, ગુજરાત હા. બોર્ડ, ગણેશ પાર્ક, ગંગોત્રી પાર્ક, રાધા ક્રુષ્ણ સોસા., આવકાર સોસા., આસોપાલવ રેસી., ગુરૂજીનગર આવાસ યોજના, નિવેદીતા પાર્ક, પટેલ પાર્ક, રાજીવ આવાસ (નટરાજનગર), કિડવાયનગર, યોગીનગર, માધવ રેસી., પારીજાત રેસી., સમરસ હોસ્ટેલ, શિલ્પન આઈકોન, સૌરાષ્ટ્ર યુનિ. કર્મચારી સોસા., સરકારી કર્મચારી સોસા., ટોપલેન્ડ રેસી., યોગીનગર, ટોપલેન્ડ રેસી., ઓમ રેસી., શિલ્પન ઓનિક્સ, ગાર્ડન સીટી વિંગ -ઈ, એફ, જી, શિલ્પન ઓનિક્સ, શિવમનગર, અક્ષર પાર્ક, કિસ્મતનગર, ચંદન પાર્ક, અજન્તા પાર્ક, દર્શન પાર્ક, હર્ષિલ પાર્ક, સત્યમ બંગ્લોઝ, ન્યુ પરીમલ સોસા., સમન્વય સોસા., ઈન્ડીયન પાર્ક, યોગેશ્વર પાર્ક, આલાપ એન્ક્લેવ, યમુના પાર્ક, અમરનાથ પાર્ક, રઘુવીર પાર્ક, પાટીદાર સોસા., પરીમલ સોસા., કૈલાશ પાર્ક, નંદનવન પાર્ક (મહિલા સ્વિમીંગ પુલ સામે), યોગેશ્વર ફ્લેટ, નિલકંઠનગર, ડોક્ટર સોસાયટી, સેલ્સટેક્સ સોસાયટી, ટેલીગ્રાફ સોસાયટી, ગાયત્રી બંગ્લોઝ, નિલકમલ પાર્ક, ધર્મરાજ પાર્ક, જનકપુરી સોસાયટી, સરીતા પાર્ક, રૂષિકેશ સોસા., ન્યુ યોગીનગર, ભીડભંજન સોસા., બોમ્બે હાઉસીંગ સોસાયટી, નટરાજનગર, પેરામાઉન્ટ પાર્ક, કેરેલા પાર્ક, નંદ ભુમી ફ્લેટ, નંદ ગાંવ ફ્લેટ, રવિરત્ન પાર્ક, મોમ્બાસા પાર્ક, મધુવન પાર્ક, શ્રીજીનગર સોસા., માધવ પાર્ક, જલારામ -3 અને 4, મહાલક્ષ્મી સોસાયટી, અર્ચના પાર્ક, ઉત્સવ પાર્ક, શિલ્પન બસેરા, સેટેલાઈટ પાર્ક, સ્વાગત રેસી., ગુંજન વિહાર રેસી., બાલાજી પાર્ક, બાલમુકુંદ સોસા., આઈનગર, પત્રકાર સોસાયટી, બાલાજી પાર્ક, વ્રુન્દાવન સોસા., મધુવન પાર્ક, મંગલમ પાર્ક, શાકુંતલ સોસા., ત્રિવેણી સોસા., એકલવ્ય પાર્ક, સવગુણ સોસાયટી, અમી સોસાયટી વિસ્તારોમાં વોર્ડ નં.10માં જ્ઞાન જીવન સોસાયટી, જીવન નગર, અમી પાર્ક, સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર, આફ્રિકા કોલોની, નવીન નગર, પારસ સોસાયટી, તિરૂપતિ નગર, રાવલ નગર, જલારામ પ્લોટ -1, જલારામ પ્લોટ -2, બ્રહ્મસમાજ સોસાયટી, દર્શન સોસાયટી, અમૃતા સોસાયટી, રાણી બંગલો, સદગુરૂ વંદના ધામ, સૌ. કલા કેન્દ્ર (પ્રાઇવેટ), બાલમુકુંદ પ્લોટ, ઇશા બંગલો, શાંતિનિકેતન સોસાયટી, પ્રકાશ સોસાયટી, શિવ સંગમ સોસાયટી, અક્ષરવાડી, કૈલાસ પાર્ક, જીવન જ્યોત સોસાયટી, પંચાયત નગર, રામપાર્ક, શક્તિનગર, નંદનવન સોસાયટી, શારદા નગર, શ્રધ્ધા દીપ સોસાયટી, વિમલનગર, ગુંજન રેસીડન્સી, રૂરલ હા. બોર્ડ, ગૌરવ પાર્ક, એ. જી. સોસાયટી, ક્રિષ્ના પાર્ક, મિલાપ નગર, ગુ. હા. બોર્ડ ત્રણ માળીયા ક્વાટર્સ (ભગતસિંહ ગાર્ડન પાસે), આલાપ એવન્યુ, પુષ્કરધામ, કુમકુમ પાર્ક, શ્રી રાજ રેસીડન્સી, આલપા સેન્ચ્યુરી, શિલ્પન રેસીડન્સી, શિવ શક્તિ કોલોની, શ્યામ પાર્ક, ભવાની નગર, રાધા પાર્ક (હવેલીવાળી શેરી), કેવલમ સોસાયટી, આવાસ યોજના, શાંતિવન સોસાયટી, ગુંજન પાર્ક, સહિતના વિસ્તારો ચંદ્રેશનગર હેડવર્કસ હેઠળના વોર્ડ નં.8ના લક્ષ્મીનગર, નંદ કિશોર સોસા., રાધાનગર, પટેલ પાર્ક, પુર્ણિમા સોસા., જયશકિત સોસા., દાસીજીવણપરા, કરણ પાર્ક, વિદ્યુતનગર, ભકિતધામ, દેવનગર, મેધમાયાનગર સહિતના વિસ્તારો, વોર્ડ નં.11ના માયાણીનગર આવાસ યોજના, માયાણીનગર-પાર્ટ, વિશ્વનગર આવાસ યોજના, વિશ્વનગર-પાર્ટ, સિલ્વર હાઇટસ એપા., વિરલ સોસા., નહૈરૂનગર સોસા., નહેરૂનગર અધાટ, પટેલ પાર્ક, આદિત્ય પાર્ક, ગીરનાર સોસા., સરદારનગર, ચામુંડાનગર-પાર્ટ, અલ્કા સોસા.-પાર્ટ, ઉદયનગર-1, પુનમ સોસા.-પાર્ટ, ઓમનગર-પાર્ટ-(બી) સહિતના વિસ્તારો, વોર્ડ નં.13ના અલ્કા સોસા., ચંદ્રેશનગર, અમરનગર, ઉદ્યોગનગર, મવડી પ્લોટ, નવરંગ પરા, મણીનગર, મહાદેવ વાડી, પરમેશ્વર કોલોની, રામેશ્વર પાર્ક, પટેલવાડી, એમ.પી. પાર્ક, જમુના પાર્ક, દીવાન પાર્ક, પૂજા પાર્ક, શોભાના પાર્કના વિસ્તારો,

મવડી હેડવર્કસ હેઠળ આવતા વોર્ડ નં.11ના સરદાર પટેલ પાર્ક, ગોવિંદરત્ન, ભક્તિ ધામ , આકાશ દિપ, પ્રણામી પાર્ક ,ન્યુ ગાંધી (ગોપી હોમ્સ )અંગીકાર ફ્લેટ્સ સુકન પેલેસ, અનમોલ એપાર્ટ મે ન્ટ્સ, સંકલ્પ એપાર્ટ મેંટ્સ, એપલ એવન્યુ, સુકન પેલેસ, ન્યુ ગાંધી શેરી 1 થી 4 ,શ્રી હરી (17 થી 20, )શ્રી હરી , શ્રી હરી 10 થી 11, તુલસી પાર્ક, રામ પાર્ક 8 થી 12, મારૂતી નગર 1 રાધે શ્યામ 2,3,અને 4, ક્રિષ્ના પાર્ક , પ્રજાપતિ 1 અને 6, રામ પાર્ક 1 થી 7, વેલ દીપ, રાધેશ્યામ 1, સોમનાથ 5, લાભદીપ, હરીદ્વાર હા ઇટ્સમ જમના હેરીટેજ, ધરમ્નગર,(4 થી 7) ભવનાથ, જયનારાયણ પાર્ક, મવડી ગામ કે. ડીડે પાર્ક, અવધ ફ્લેટ, અવધ રેસીડેન્સી, ઈસ્કોન હાઇટ્સ, હેમાદ્રી, શ્યામ વાટીકા સોસા., તુલસી પત્ર એપાર્ટમેંટ, શ્યામ વાટીકા એપાર્ટમેન્ટ, રીઅલ પ્રાઇમ એપાર્ટમેંટ, શાસ્ત્રીનગર, ધરમ નગર 2 થી 4, શીવમ પાર્ક, એન્જલ પાર્ક, ન્યુ રાજદીપ, લાભદીપ સોસા. શક્તિનગર પાર્ક, લાભદીપ ,શક્તિનગર, ગ્રીન પાર્ક, પુષ્ટી બ્યુટીપાર્લર, સિલ્વર ગોલ્ડ રેસીડેન્સી (1 થી 8), ગોવિંદ પાર્ક, પ્રિય દર્શન સોસા. (4 ,5 અને 6), પંચશીલ , મવડી ગામ ગેલ આઇ., કુંજ ગલી, અલય પાર્ક બી, એકતા એપાર્ટમેન્ટ, અલય એપાર્ટમેન્ટ, નાના મવા ગામ , પ્રિય દર્શન સોસા. 1, 2અને 3., મવડી ગામ પટેલ શેરી, અલય પાર્ક-એ, અલય ટાવર, પ્રજાપતિ -6, પ્રજાપતિ -4, કિશાન પાર્ક, ધન લક્ષ્મી પાર્ક, બંસી પાર્ક, માધવ પાર્ક , મવ્ડી ગામ ડી એમ.રેસી, તિરૂપતિ પાર્ક , પ્રજાપતિ 1 અને 2 , મવડી ગામ ભરવાડ વાસ , મવડી ગામ રામનગર, ગીરનાર , ભોજલ રામ સોસા,., બીલી પત્ર, એપાર્ટ. આલાપ રોયલ ગામ. હરીદ્વાર હાઇટ્સ, પટેલ નગર રાજદીપ 4, ભક્તિ ધામ 1, કાવેરી પાર્ક, બીલીપતી , સોસા. ,શાશ્ત્રી નગર , રાજદીપ 3, ગીરનાર 1, રાજદીપ 3 થી 6 પાર્ટ, ગ્રીન સીટી, મધુવન પાર્ક,1 મધુવન 2, કૈલાશ પાર્ક , રાજદીપ – 1,2,3 5 અને 6 પાર્ટ), રાજદીપ, સોરઠીયા પાર્ક  ક્રિષ્ના પાર્ક નાગબાઇ પાર્ક, રિદ્ધિ સિદ્ધિ સોસા. ,મુરલીધર, પટેલ નગર 7, કલ્યાણ પાર્ક, રામ પાર્ક (નન મવા) ,ઉપાસના પાર્ક, તાપસ સોસા., અર્જુન પાર્ક આવાસ, ક્રિષ્ના પાર્ક , સોમનાથ 1, જલારામ સોસાયટી, રામપાર્ક આવાસ, બીલી પત્ર એપાર્ટમેન્ટ સહિતના વિસ્તારો, વોર્ડ નં.13ના ખોડીયાર નગર (પાર્ટ), ગીતાનગર, પી એન્ડ ટી કોલોનીના વિસ્તાર, વોર્ડ નં.8ના સાંકેત પાર્ક 1 અને 2, નાનામૌવા આવાસ, ગોલ્ડન પાર્ક 1 અને ભાગ-2, ચૈતન્ય પાર્ક, સૌરભ બંગ્લોઝ, પ્રદ્યુમન પાર્ક, શ્રી રાજ રેસિડેન્સી, ઇન્દ્રલોક રેસિડેન્સી, આવકાર એવન્યુ, ગંગદેવ પાર્ક, સોજીત્રાનગરના વોર્ડ નં.2ના અમરજીતનગર, ઇનકમ ટેક્ષ સોસા. ,ગીતગુર્જરી સોસા, સખ્યાનગર, આરાધના સોસા. બેંન્ક ઓફ બરોડા સોસા., પત્રકાર સોસા., એક્ઝાનગર, એવીએશન સોસા,. સુભાષ નગર, ચુડાસ્મા પ્લોટ, અંજની, નીરંજની, અલ્કાપૂરી, સ્વસ્તિક સોસા., નહેરૂ નગર, છોટુ નગર સોસા. રજાનગર સોસા. સદગુરૂ તીર્થધામ, શ્રીજી નગર, શીવજી પાર્ક, છોટુ નગર , મફતિયાપરા, રૈયા રોડ, એર પોર્ટ રોડ વિસ્તાર, જ્યુબેલી કેનાલ રોડ તરફના વોર્ડ નં.7ના રધુવીરપરા, સોની બજાર, ધર્મેન્દ્ર રોડ, ખત્રીવાડ, લાખાજીરાજ રોડ તથા વિગેરે, જીલ્લા ગાર્ડનના વોર્ડ ન.7 કરણપરા પ્લોટ, પ્રહલાદ પ્લોટ, રામનાથપરા, દિવાનપરા, હાથીખાના, કોટક શેરી, વર્ધમાન નગર વિસ્તાર, વોર્ડ નં.14ના લક્ષ્મીવાડી, ગુંદાવાડી, કેવડાવાડી, લલુડી વોકડી, બાપુનગર, બાપુનગર સ્લમ ક્વાટર, ગોવિંદપરા, કોઠારીયા કોલોની (પાર્ટ), પુજારા પ્લોટ (પાર્ટ), સોરઠીયા વાડી, જયરાજ પ્લોટ, કુંભારવાડા, હાથીખાના (પાર્ટ), સોરઠીયા પ્લોટ, ઘાંચીવાડ, નવયુગપરા, મીલપરા (પાર્ટ)ના વિસ્તારો જ્યારે બજરંગવાડી હેડવર્કસ હેઠળ આવતા વોર્ડ નં.3ના બજરંગવાડી, આધારીત, હુડકો સ્લમ ક્વાટર, અને વોર્ડ નં.2ના ગાયત્રીધામ સોસા., મોચીનગર-1,2, અવંતીકા પાર્ક, શિવાનંદ પાર્ક, પૂજા પાર્ક, પુનીતનગર, બજરંગવાડી, રાજીવનગર, સંજયનગર, મોમીન સોસા., વસુધા સોસા., ભોમેશ્વરવાડી, જાગૃતિ શ્રમજીવી સોસા., ભોમેશ્વર પ્લોટ, ગોકુળીયાપરા વિસ્તારોમાં કાલે પાણી વિતરણ બંધ રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.