Abtak Media Google News

સલમાન ખાન સ્ટાર ફિલ્મ જુડવા એ પોતાના સમયમાં દર્શકોને ઘણા એન્ટરટેન કર્યા કર્યા હતા. ફિલ્મમાં સલમાનનો માસૂમ અને ટપોરી અંદાઝને દર્શકોએ ઘણો પસંદ આવ્યો હતો.વર્ષો બાદ આ જ ફિલ્મની સિકવલ આવી રહી છે જુડવા 2 અને આ ફિલ્મમાં વરુણ ધવને પોતાનો અંદાઝ દેખાડ્યો છે. પરંતુ આ ફિલ્મના રીલીઝ પહેલા જ સલમાન ખાન સાથે વરુણ ની એક હિરોઈનનો એક ડાન્સ વિડિયો ઇન્ટરનેટ પર વાઇરલ તાહિ રહ્યો છે. વરુણની એક હિરોઈન જેકલીન ફર્નાડિજ આ દિવસોમાં સલમાન ખાનની દબંગ વર્લ્ડ ટુર નો ભાગ છે. એવામાં સલમાન જુડવાનું સોંગ ટન ટના ટન પર જેકલીન સાથે ડાન્સ કર્યો છે.

Tan Tanna Tan with the original Judwaa @beingsalmankhan just for you @varundvn ???????? time for #judwaa2 now!! #mumbaibound

A post shared by Jacqueline Fernandez (@jacquelinef143) on

જેક્લીને આમ તો આ વિડિયો સોશિયલ મીડિયામાં વરુણ માટે મૂક્યો હતો પરંતુ સલમાન ખાનના ફેંસને સલમાનનો આ મસ્તીવાળો અંદાઝ ઘણો જ પસંદ આવી રહ્યો છે. જેકલીન સલમાન સાથ ડાન્સ કરે ચ એટયરે તે પહેલા જ સ્ટેપમાં ભૂલ કરે છે ત્યારે સલમાન તેને સાચો સ્ટેપ શીખવાડે છે.

વરુણ , તાપશી અને જેકલીનની આ ફિલ્મ 29 સપ્ટેમ્બરે રીલીઝ થશે. જેનું નિર્દેશન ડેવિડ ધવન કરી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.