Abtak Media Google News

ત્રણ દાયકામાં સૌ પ્રથમવાર એક દિ’માં બે-બે ચક્રવાતની આફતથી લંડન વહીવટી તંત્ર ધંધે લાગ્યું

અબતક, રાજકોટ

પર્યાવરણની જાળવણીમાં જો હવે સાવ ચેતી નહીં રાખીએ તો વિશ્વ સામે મોટા અનિવાર્ય જોખમો નો પડકાર ઊભો થશે, વિશ્વ ફરીથી હિમયુગ ભણી જઈ રહ્યું હોય તેવા સંકેતો વચ્ચે એન્ટાર્ટિકા માં પર્યાવરણના બદલાવ થી યુરોપમાં હવે માઠી અસરો દેખાવા લાગી છે, યુરોપમાં ચક્રવાતની આફત અને ત્રણ દાયકામાં પહેલી વાર લન્ડન માં 24 કલાકમાં જ બે વાવાઝોડા ની આગાહી એ હડકમ મચાવી દીધી છે. બ્રિટન હવામાન વિભાગે પહેલીવાર લન્ડન સહિત આસપાસના વિસ્તારોમાં ભારે આધી ની આગાહી કરીને 24 કલાકમાં બે બર્ફીલા ચક્રવાત ની આગાહી કરી કલાકના 145 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરી છે.

બીબીસી દ્વારા દેશવાસીઓને ત્રણ દાયકામાં સૌપ્રથમવાર 24 કલાકમાં બે બે આંધી નો સામનો કરવા ચેતવણી આપી છે,  અગાઉ 2011માં આવી રીતે આંધી આવી હતી હવામાન વિભાગે તંત્ર અને જાહેર જીવનને ચેતવતા આગાહી કરી છે કે 145 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે મુકાનારા પવનથી ઝાડ અને વીજ લાઇન પર મોટું જોખમ ઊભું થશે અંધારપટ સહિતની તૈયારી રાખવાની સાથે સાથે રસ્તા પુલ રેલવે લાઈન પર ખતરાને લઈને પરિવહન સુવિધા પણ અટકાવી દેવામાં આવી છે.

ત્રણ દાયકામાં સૌપ્રથમ વાર એવું બન્યું છે કે 24 કલાકમાં લન્ડન પર એકે સાથે બે ચક્રવાતની આફત ઊભી થઇ હોય આયર્લેન્ડ ના હવામાન વિભાગે જ્ઞિં આ ચક્રવાતના દરિયાઇ વિસ્તારમાં પૂરની પરિસ્થિતિ પણ ચેતવણી આપી છે, કે, આંટલા ટીકવિસ્તારમાં પર્યાવરણ અસંતુલનને કારણે આર્થિક મહાસાગરમાં ઉભા થતા હવાના દબાણના કારણે બર્ફીલી આંધી નું ચક્રવાત યુરોપ માટે સમસ્યા બની રહી છે લન્ડન માં આવનારા આ બંને ચોખાનો બર્ફીલી લઈને વ્યાપક પ્રમાણમાં તારાજી નિર્દેશકને લઈને શાળા-કોલેજો અને જાહેર સુવિધા મંગળવાર ગુરુવારથી જ બંધ કરી દેવામાં આવી છે સ્કોટલેન્ડ અને ઉત્તર ઇંગ્લેન્ડના વિસ્તારમાં ચક્રવાતની અસર વધુ પડશે.

ટ્રાફિકમાં બદલતા જતાં પર્યાવરણ ને લઈને વિશ્વમાં ફરીથી હિમ યુગ ની શરૂઆત થશે તેવા પ્રશ્ન અને સંશોધન માટે વિશ્વભરના પર્યાવરણવિદો ચિંતામાં મુકાઈ ગયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.