Abtak Media Google News

ભારતીય જનતા પક્ષની ગુજરાત ગૌરવ યાત્રાના ઠેર-ઠેર વધામણા થઈ રહ્યાં છે.આણંદના સાવલી અને ઓડ ખાતે પહોંચેલી ગૌરવ યાત્રાનું ઉમળકાભેર સ્વાગત થયું હતું. આ તકે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની જાહેરસભામાં લોકો ઉમટી પડયા હતા. કાર્યક્રમમાં અનેક આગેવાનો હાજર રહ્યાં હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.