Abtak Media Google News

વજુભાઈ વાળા, ઉદયભાઈ કાનગડ, ધનરાજભાઈ જેઠાણી, વી.પી. વૈષ્ણવ સહિતના અગ્રણીની ઉપસ્થિતિ

ડી.એચ.કોલેજના મેદાનમાં ચાલી રહેલા સરગમ લેડીઝ કલબ આયોજિત ગોપી રાસોત્સવમાં ચોથા નોરતે ભક્તિ અને શક્તિનો રંગ ઘૂંટાયો છે. આ રાસોત્સવમાં રોજ મહાનુભાવોનો મેળાવડો થાય છે અને બહેનોને પ્રોત્સાહિત કરે છે. સરગમ લેડીઝ કલબના આયોજનના વખાણ પણ થાય છે.

ચોથા નોરતે રાજકોટના મહાનુભાવો હસ્તે શિવલાલભાઈ આદ્રોજા, શૈલેશભાઈ માકડીયા, કરશનભાઈ આદ્રોજા, પ્રવિણભાઈ ધોળકિયા, ના વરદ હસ્તે આરતી ઉતારેલ તેમજ રાજકોટના અગ્રણીઓ ઉપસ્થિત રહેલ જીવણભાઈ પટેલ, રમણિકભાઈ કનેરિયા, ચુનીલભાઈ ઘોડાસરા, અશોકભાઈ વૈષ્નાણી, જ્યોતિબેન ટીલવા,  આ બધા મેહમાનો ના હસ્તે ઇનામ વિતરણ કરેલ.

ગોપિરાસ માં ઓરકેસ્ટ્રા તરીકે રાજુભાઈ ત્રિવેદી પ્રસ્તુત મ્યુઝીકલ મેલોઝ અને સાથે ગાયક કલાકાર તરીકે હેમંતભાઈ પંડ્યા (મુબઈ), સોનલબેન ગઢવી (રાજકોટ), નિલેશભાઈ પંડ્યા (રાજકોટ) ગુજરાતી તેમજ હિન્દી ફિલ્મ ગરબાઓની રમઝટ બોલાવશે.

તા. 01/09/22 નાં ગોપિરાસ માં મુખ્ય મહેમાન તરીકે મહાનુભાવો હાજરી આપશે.વજુભાઈ વાળાઉદયભાઈ કાનગડ,  ધનરાજભાઈ  જેઠાણી, રમેશભાઈ પટેલ, રમેશભાઈ પટેલ,   શંભુભાઈ પરસાણા, સ્મિતભાઈ પટેલ, મુકેશભાઈ શેઠ, પ્રતાપભાઈ પટેલ, પિયુષભાઇ પારેખ, વી.પી. વૈષ્ણવ,  બળવંતભાઈ દેસાઈ,  નટુભાઈ  ઉકાણી, મધુભાઈ  પટોળીયા,  બકિરભાઈ ગાંધી,  અશોકભાઈ  બાબરાવાળા, સાકેતભાઈ  આર્ય, શૈલેશભાઈ પાબારી, વિક્રમભાઈ જૈન, હારીતભાઈમહેતા,   સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

સરગમ લેડીઝ ક્લબ આયોજિત ગોપીરાસ ને સફળ બનાવવા માટે સરગમ ક્લબ ના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા, મૌલેશભાઈ પટેલ, ડો. ચંદાબેન શાહ, નીલુબેન મહેતા, ડો. માલાબેન કુંડલિયા, અલ્કાબેન કામદાર, જસુમતીબેન વસાણી, ગીતાબેન હિરાણી, હર્ષાબેન પીઠડીયા, દેવાંશી શેઠ, નીતાબેન વ્યાસ, જયશ્રીબેન મહેતા, જાગૃતિબેન આસોડિયા, જયસુખભાઈ ડાભી, , કનૈયાલાલ ગજેરા, સુરેશભાઈ દેત્રોજા,વલ્લભભાઇ ગોંડલિયા, નીતીનભાઈ ગોંડલિયા, ધીરેનભાઈ ઓઝા, નરેન્દ્રબાહી આડેશરા, આ બને કમિટી મેમ્બર જહેમત ઉઢાવી રહેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.