Abtak Media Google News

પોલીસ દ્વારા ખાનગી રાહે તપાસનો ધમધમાટ

હળવદ ધાંગધ્રા ધારાસભ્ય પ્રકાશ વરમોરાનાં ડિપી વાળા વોટ્સ એપ ગ્રૂપ માં ભાજપના કદાવર નેતાઓ પણ એડ છે ત્યારે આ ગ્રુપમાં બીભત્સ ફોટા વાળા સ્ક્રીન શોટ વાયરલ થયા હતા  ગ્રુપને એડમિટ મોડ પર કરિદેવામાં  આવ્યું હતું આ બનાવથી રાજકીય ખળખળાટ મચી ગયો છે.

હળવદ ધાંગધ્રા  64 ના ભાજપના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા  ડીપી વાળા ૂવફતિંફાા માં ગ્રુપમાં ભાજપના કદાવર નેતાઓ પણ એડ છે ત્યારે આ અંગેના અતિ બીભસ ફોટા વાયરલ કરવામાં આવ્યા છે જેના કારણે તેમની પ્રતિમા ખડાવવાનો પ્રયાસ થયો છે  સાવ હલકી કક્ષાની આ ક્લિપ વાયરલ કરવામાં આવી છે અને હાલમાં આ વાતને લઈ અને રાજકીય  વિષય બન્યો છે હાલમાં જે ૂવફતિંફાા ગ્રુપમાંથી ફોટા મોકલવામાં આવ્યા છે તે પો  નંબર 99 2 56 58 28 5 ઉપરથી આ મેસેજ સ્ક્રીનશોટમાં જોવા મળ્યો છે

પરંતુ આ ફોટા આવ્યા ત્યારથી આ નંબર લાગતો ન હોવાનું જાણવા મળે છે અને હાલમાં આ અંગેની જાણકારી ધાંગધ્રા પોલીસને આપવામાં આવી છે અને હાલમાં આ અંગેની કાર્યવાહી ખાનગી રાયે શરૂ કરી હોવાનું પણ જાણવા મળે છે ે ત્યારે હાલમાં તપાસમાં જે કાંઈ બહાર આવશે તેની ઉપર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું પણ જાણવા મળે છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.