Abtak Media Google News

રાજકોટના વ્યાપારી પર ફાયરીંગ કરનાર શાર્પશુટર પર સાબરમતી જેલમાં હુમલો

૨૩૧ ફૂટની ટર્નલ ખોદી નાશી છૂટવાનું ષડયંત્ર જે જેલમાં રચાયું હતું તે સાબરમતી જેલ ફરીી કેદીઓ વચ્ચે યેલી ગંભીર અડામણ બાબતે પ્રકાશમાં આવી છે. નાર્કોટીક એકટ હેઠળ જેલમાં રહેલા બબલુ પરિન્દાએ હત્યાના આરોપી શબ્બીરહુશેન શૌકતઅલી ઉપર ઉકળતુ તેલ રેડતા ભાગદોડ મચી ગઈ હતી.

આ બનાવમાં રિતેશ તિવારી નામના અન્ય એક કેદીને પણ જમણા હો ઈજા ઈ છે. શબ્બીરહુશેન ઉર્ફે મડામને વર્ષ ૨૦૧૨માં રાજકોટના બિઝનેસમેન ઉપર ફાયરીંગ કરવાના ગુનામાં ઝડપવામાં આવ્યો હતો. તેને વાસાના ભાગે તેમજ છાંતી તેમજ હામાં ગંભીર ઈજાઓ ઈ હોવાનું જાણવા મળે છે. પરિન્દાએ જેલમાં ચોી વખત અડામણ કરી છે. પરિન્દાનો આક્રમક સ્વભાવ આ પાછળ જવાબદાર હોવાનું જાણવા મળે છે. છેલ્લા દસ વર્ષી નાર્કોટીક કેસમાં તે સુરત જેલમાં હતો. જયાં તેણે આસારામના પુત્રને ધમકી આપી હતી. ત્યારબાદ તેને સાબરમતી સેન્ટ્રલ જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો.

સુરત અને સાબરમતી જેલમાં કેદીઓ સો તેણે અડામણ કરી છે. જેલ તંત્ર તેના આક્રમક સ્વભાવને લઈ પરેશાન છે. પરિન્દાને હાઈસીકયુરીટી સેલ નં.૩માં મુકવામાં આવ્યો છે. ગઈકાલે કોઈ કારણોસર મડામ સો ઝઘડો તા તેણે તેના પર ઉકળતુ તેલ રેડયું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.