Abtak Media Google News

બોલિવૂડ એક્ટર ફરહાન અખ્તરે ફેસબુક એકાઉન્ટ ડિલીટ કરી નાંખ્યુ છે. જેનું કારણ ફેસબુક સાઇટમાં પ્રાઇવસીને લઇ ચાલી રહેલા વિવાદ બતાવવામા આવી રહ્યું છે. ફરહાને ટ્વીટ કરી લખ્યું, “ગુડ મોર્નિંગ, હું તમને જાણકારી આપુ છું કે મેં મારૂ ફેસબુક એકાઉન્ટ હંમેશા માટે ડિલીટ કરી નાખ્યું છે. પરંતુ ફરહાન અખ્તર લાઇવ પેજ અત્યારે પણ ચાલુ છે.


(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.