Abtak Media Google News

ગીરગઢડા તાલુકાના મુસ્લીમ સમાજના વલ્ડ મેમણ ડેની ભવ્ય ઉજવણી કરતા યુવા કાર્યકર્તાઓ ગીરગઢડા ગામના મેમણ સમાજમાં વર્લ્ડ મેમણ ડેની રકતદાન કેમ્પનું ભવ્ય આયોજન કરી પ્રમુખ હનીફભાઈ ઈકબાલભાઈ બીજલીયા, જાવીદભાઈ બીજલીયા, દરેક મેમણ સમાજના યુવાનોએ જહેમત ઉઠાવેલ સાંજના સમયે બટુક ભોજન તથા દરકે દવાખાને જયને દર્દીઓને ફ્રુટ વિતરણ પણ કરેલ.

હિન્દુ સમાજ આગેવાન અને ભાજપ યુવા મોરચાના પ્રમુખ એવા રાકેશ ઉનડકટ એ ૨૪મી વખત પોતાનું બ્લડ ડોનેશન કરી અને હિન્દુ મુસ્લીમ ભાઈચારાનું મોટુ ઉદાહરણ પૂ‚ પાડેલ છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.