Abtak Media Google News

રાજકુમાર રાવ ની ફિલ્મ ‘સ્ત્રી’નું ટીઝર રીલીઝ થયું છે. આ ફિલ્મમાં પહેલી વાર રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂર બંને એક સાથે ફિલ્મમાં કામ કરતાં નજર અવશે.

Stree Collage 1
ફિલ્મ ‘સ્ત્રી’ એક કોમેડી-હોરર ફિલ્મ છે. આ ફિલ્મના નિદર્શક અમર કૌશિક છે. આ ફિલ્મ 31 ઓગસ્ટ ના રોજ રીલીઝ કરવામાં આવશે. અનુષ્કા શર્માની ફિલ્મ ‘પરિ’ પછી આ બીજી હોરર ફિલ્મ આવશે.

જુઓ આ હોરર ફિલ્મનું ટીઝર…

આ ફિલ્મમાં શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવ બંને એકસાથે કામ કરતાં નજરા આવ્યા છે.શ્રદ્ધા કપૂર છેલ્લે ‘હસીના પારકર’માં નજર આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.