Abtak Media Google News

ખોડીયાર માતાજી મંદિર ખોડિયાર કોલોની નવાગઢ સંકુલમાં16 મે સોમવારે ભવ્ય આયોજન ,રાજ્યભરના વહીવંચાબારોટ સમાજ ને ઉમટી પડવા પ્રમુખ કરણભાઈ બારોટ નુંઆહવાન

જેતપુર નવાગઢ  ખાતે તારીખ 16 મે સોમવારે નારોજઅખિલ વહીવંચા બારોટ સમાજ ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છદ્વારા સમૂહ લગ્ન નું આયોજન કરવામાં આવ્યું છે

નવાગઢ ખોડીયાર માતાજીના મંદિર ખોડીયાર કોલોની ખાતે યોજાનાર આ સમૂહ લગ્ન મહોત્સવ માં સોમવારે 16મેના રોજ બપોરે 4વાગ્યે જાન આગમન, 5 વાગ્યે હસ્ત મેળાપ 6 વાગે ભોજન સમારોહ અને રાત્રે 10વાગ્યે જાન વિદાય થાય તે પહેલા 9વાગે લગ્ન ગીત અને લોક ડાયરા ના કાર્યક્રમમાં મુળુભાઇ બારોટ,” મણીયારો” પોરબંદર ની ટીમની મ્યુઝિક પાર્ટી સાથે લતાબેન બારોટ અને જૂનાગઢના મુકેશભાઈ બારોટ અને પન્નાબેન બારોટ નો સાહિત્ય સભર લોકડાયરો યોજાશે

આ સમૂહ લગ્નમાં મુખ્ય અતિથિ મહેમાન તરીકે બરોડા ઉદ્યોગપતિ કમલભાઈ કેશવદાન ભાઈ બારોટ, અને હરી ડેવલોપર મહુવા વાળા ઘનશ્યામભાઈ હાદાભાઇ બારોટ ની સાથે પૂર્વ કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા, ખોડલધામ ચેરમેન નરેશભાઈ પટેલ, આપના નેતા ઈશુદાન ગઢવી યુવા ભાજપ મંત્રી જયભાઇ શાહ , ડા યિંગ એસોસિયેશનના પૂર્વ પ્રમુખ રાજુભાઇ હિરપરા ,પ્રમુખ જયંતીભાઇ રામોલિયા ઢાંક-સરપંચ બ્દરુંભાઇ માકડ, સેક્રેટરી ડા, એસોસિએશનના દીપુભાઈ જોગી ની સાથે આમંત્રિત મહેમાનોમાં જય શ્રી ગ્રુપ જીતુભાઇ હિરપરા, ડા,એશો, ના પૂર્વ પ્રમુખ ભાવિકભાઇ વૈષ્ણવ, જલ દર્શન ના મોલેષભાઈ રાક એમ્પોરિયમવાળા ભાવેશભાઈ સાકરીયા, રામેશ્વર પ્રિન્ટના મનસુખભાઈ વાઘાણી, ધવલ સ્કૂલના દિનેશભાઈ ભૂવા, વિવેકાનંદ સ્કૂલ ના પ્રિયવદન ભાઈ કોરાટ, જેતપુરના દીપકભાઈ ધામી બી એન કે ગ્રુપના કૃષ્ણ સિંહ પરમાર, આશીર્વાદ ગેસ્ટ હાઉસના મહેશભાઈબસિયા, વેકોગ્રુપના સંજયભાઈ ગજેરા, ડોક્ટર મૌલિકભાઈ બારોટ, ઉના ના ડોક્ટર વસંતભાઈ અભાણી રાજકોટના ડોક્ટર ભાસ્કરભાઈ અભાણી અમદાવાદના અરવિંદભાઈ દોમડીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે સમૂહ લગ્નમાં પ્રભુતામાં પગલાં પાડનાર દીકરીઓને એકાવન વસ્તુનું કરિયાવર આપવામાં આવશે આ સમૂહ લગ્ન ને સફળ બનાવવા માટે સમૂહ લગ્ન કમિટીના પ્રમુખ કરણભાઈ બારોટ, કનકભાઈ બારોટ, અજયભાઈ બારોટ, વશરામભાઈ બારોટ, ભીખુભાઈ બારોટ, બટૂંક ભાઈ બારોટ ,ભરતભાઈ બારોટ ,વલકુભાઈ બારોટ ,દિલીપભાઈ બારોટ અને ટીમે જહેમત ઉઠાવી રહ્યા છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.