Abtak Media Google News

હનુમાન જયંતિની ઉજવણીમાં ઉપસ્થિત રહી ધન્યતા અનુભવતા અભિનેતા

સૌરાષ્ટ્ર ભરમાં હનુમાન જયંતીનો પાવનકારી ઉત્સવ ઠેર ઠેર ઉજવાઈ ગયો ત્યારે હનુમાન જયંતીનું ઉત્સવનું ભવ્ય આયોજન સૌરાષ્ટ્રભરમાં તેના આયોજન થયા ત્યારે હનુમાન જયંતિનું મોરારીબાપુના તલગાજરડા ગામ ખાતે કે જ્યાં હનુમાન જયંતિનો મોટો ઉત્સવ ઉજવાય છે અને ગામો ગામથી તેમના અનુદાયો તેમજ તેમના સેવકો તલગાજરડામાં ઉપસ્થિત રહે છે અને હનુમાન જયંતિની ભવ્યતા સાથે ઉજવણી કરવામાં આવે છે ત્યારે ફિલ્મી જગતના અન્ય કલાકારો પણ કોઈને કોઈ હનુમાન જયંતીના અવસરે દર્શન કરવા માટે તલગાજરડા ગામે આવતા હોય છે

Advertisement

ત્યારે ગઈકાલે હનુમાન જયંતીનો પાવનકારી અવસર હતો તેવા સમયે હીરોના સુપરસ્ટાર એવા જેકી શ્રોફ પણ મોરારીબાપુને ત્યાં તલગાજરડા ગામ ખાતે હનુમાન જયંતીના અવસર એ દર્શન માટે પહોંચ્યા હતા અને દર્શનનો લાભ લીધો હતો ત્યારે મોરારીબાપુએ હનુમાન જયંતી નિમિત્તે તેમને સાફો બાંધી અને આવકાર્યા હતા અને જેકી શ્રોફને આશીર્વાદ પણ પાઠવ્યા હતા ત્યારે નાના એવા ગામમાં જેકી શ્રોફ આવતા લોકોના ટોળેટોળા ઉંટી પડ્યા હતા અને લોકોને પણ જેકી શ્રોફે બિરદાવી અને અભિવાદન ઝીલ્યું હતું ત્યારે આ તમામ વિગતો મૂડીના મોસીનભાઈ તેમજ રાજુભાઈ વસે વેલીયા મોરારીબાપુના ફુલડા દ્વારા આપવામાં આવી છે ત્યારે વિવિધ તસવીરોમાં જેકી શ્રોફ તેમજ મોરારીબાપુ જેકી શ્રોફના આશીર્વાદ આપતા જોવા મળે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.