Abtak Media Google News

તાજેતરની તસવીરોમાં તાપસી પન્નુ ઈન્ડો વેસ્ટર્ન લુકમાં તબાહી મચાવતી જોવા મળે છે. પરંતુ એક્ટ્રેસના આ લુકને જોઈને હવે ફેન્સ તેની પાસેથી અલગ જ ડિમાન્ડ કરવા લાગ્યા છે. આ પોસ્ટ સાથે તેણીએ તેના ગુપ્ત લગ્ન પર કોઈ પ્રતિક્રિયા આપી નથી પરંતુ તેના ઇન્ડો વેસ્ટર્ન અવતારને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. આ તસવીરોમાં અભિનેત્રી અલગ-અલગ પોઝ આપતી જોવા મળી રહી છે. એક તસવીરમાં તાપસી પણ તેની રિંગ ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. તાપસીએ ગ્લોસી મેકઅપ અને સ્ટાઇલિશ ઇયરિંગ્સમાં વાળ બાંધીને તેનો લુક પૂર્ણ કર્યો છે. જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.

Snapinsta.app 434574077 716037213945615 8886084211991901974 N 1080 Snapinsta.app 434580449 331055959550014 1829992801335042953 N 1080 Snapinsta.app 434588143 1420787591977441 5660282152117248882 N 1080 Snapinsta.app 434555781 1097629081566002 6418197003415488616 N 1080 Snapinsta.app 434557855 758805459311756 4290687415525743944 N 1080

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.