Abtak Media Google News

ટંકારા મા જન્મી ને દેશ દુનિયામાં આર્ય સમાજની સ્થપના કરનાર શ્રી મહ્ષિ દયાનંદ સરસ્વતી જેઓએ આર્ય બનોનું સૂત્ર આપ્યું ને લોકો આર્ય બને માટે આર્ય સમાજની  સ્થાપના કરી ત્યાર બાદ સમગ્ર હિદુસ્તાનમાં ઠેર ઠેર  આર્ય સમાજ બનાવ્યા હતા ત્યારે મુંબઈ શહેરમાં પ્રથમ આર્ય સમાજ ની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારે આજે ૧૪૪વર્ષ પુરા થતા સ્થાપના વર્ષ ઉજવવામાં આવ્યો આ પ્રસગે  આર્ય સમાજના આગેવાનો તથા ટંકારા ના ગામજનો વિરો ને વિરાંગના હાજર રહ્યા હતા.

વૈચારિક કાંન્તી ના જનક મહાન સમાજ સુઘારક અંધશ્રધ્ધા,કુરિવાજો સામે બંડ પોકારી વિશ્ર્વભરમા સામાજીક ક઼ાંતિકારી થકી ઋષીતરીકે ખ્યાતિ પામીને ટંકારાનુ નામ રોશન કરી વૈદિક ધમઁની આહલેક જગાવી આયઁધમઁ સ્થાપ્યો હતો.આયઁધમઁના પ઼ચાર,પ઼સારનુ કામ કરતી ટંકારા શહેરના ત્રણહાટડી પાસે આવેલ આયઁસમાજ સંસ્થાની ભગીની પાંખ અને યુવાનોના તન અને મનનુ ઘડતરનુ સરાહનિય કામ કરતી આયઁસમાજ સંસ્થાની સ્થાપના ૧૮૭૫ મા કરવામા આવી હતી. બાદમા સાડા નવ વાગ્યાથી આયઁવિરોની અભિવ્યક્તિ,પુરસ્કાર વિતરણ,વિધાૃનોના પ઼વચન,સંસ્થાનો પરિચય સહિતના કાયઁક઼મો આ તકે,આયઁ ધમઁના પ઼ચાર,પ઼સારને વેગવંતી કરવાની ઝુંબેશ,લોકોને વેદ તરફ પાછા વળો ના સુત્ર અનુસાર વેદધમઁના માગેઁ વાળવા પ઼યાસ કરાશે.કાયઁક઼મ દરમિયાન ધન્શયામભાઈ ચાવડા આર્ય પ્રતિનીધી સભા ના રણજીતસિંહ ગુરૂકુળના આચાયઁ રામદેવ શાસ્ત્રી ખાસ ઉપસ્થિત રહીને વેદ,ઉપનિષદ,વૈદિકધમઁનો મમઁ સમજાવી ધમઁપથ ઉપર આગળ વધવાનુ માગઁદશઁન પુરૂ પાડ્યું હતું દયાનંદ સરસ્વતી ગુરુકુળ ના આચાર્ય રામદેવજી એ વિગત વાર માહિતી આપી હતી.

આ આર્ય સમાજ ના પ્રમુખ હસમુખજી પરમાર અને પંડિતજી દ્વારા તમામ આર્ય નુ અભિવાદન કર્યું હતું કાર્યક્રમ ને સફળ બનાવવા રજનિશ મોરસાણીયા પરેશ કોરીગા સહિત ના એ જહેમત ઉઠાવી હતી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.