Abtak Media Google News

                        ચેમ્બર ઓફ કોમર્સના હોલ ખાતે શક્તિસિંહ ગોહિલ પધાર્યા

Whatsapp Image 2023 08 31 At 14.59.57

જામનગર સમાચાર

જામનગરમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલનું આગમન થયું છે . સર્કિટ હાઉસથી ચેમ્બર ઓફ કોમર્સના હોલ સુધી બાઈક રેલી યોજાઇ હતી . જામનગર કોંગ્રેસ અને NSUI દ્વારા બાઇક કરેલી યોજવામાં આવી હતી .

શક્તિસિંહ ગોહિલ સહિતના નેતાઓ બાઈક રેલીમાં જોડાયા હતા . ચેમ્બર ઓફ કોમર્સના હોલ ખાતે થોડીવારમાં પત્રકારોને સંબોધશે શક્તિસિંહ ગોહિલ.

સાગર સંઘાણી 

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.