Abtak Media Google News

પેટાચૂંટણીના પરિણામ આવવાને હજુ એક દિવસ બાકી છે. ત્યારે ભાજપ સંગઠનમાં નિમણૂક આજે થઈ ગઈ છે. જેમાં રાજ્યના તમામ જિલ્લા અને મોટા શહેરોના શહેર પ્રમુખોની જાહેરાત કરી દેવાઈ છે. ભાજપ દ્વારા 39 પ્રમુખોની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ગાંધીનગર શહેરમાં રૂચિર ભટ્ટ, જામનગર શહેરમાં વિમલ કગથરા, રાજકોટમાં કમલેશ મિરાણી, ભાવનગરમાં રાજીવ પંડ્યાની નિમણૂક કરાઈ છે. આ સિવાય વિવિધ જિલ્લામાં પ્રમુખો નિમાયા છે.

Advertisement

Screenshot 5 5

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.