Abtak Media Google News

બ્લેક સપ્તાહનો કાર્યક્રમ

Maharashtra: State Gives In To Demands By University Non-Teaching Staff, Protest Yet To Be Called Off

જૂની પેન્શન યોજના લાગુ કરવા અને પડતર માંગણીઓને લઈ રાજ્યની ગ્રાન્ટેડ શાળાના શૈક્ષણિક થતાં બિનશૈક્ષણિક કર્મચારીઓ કાળા કપડાં પહેરી વિરોધ નોંધાવશે. 17 થી 20 તારીખ સુધી બ્લેક સપ્તાહનો કાર્યક્રમ રાજયભરની શાળામાં જોવા મળશે. 

ઘણી વખત માંગણીઓ કરવા છતાં તેનો કોઈ ઉકેલ આવ્યો ન હોવાથી શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સંસ્થાઓના કર્મચારીઓ તથા સંચાલકો દ્વારા વિરોધ કરાયો છે. વિરોધના ભાગ રૂપે કાળા કપડાં પહેરી વિરોધ કરશે .

 

જૂની પેન્શન યોજના લાગુ કરવી , પરિણામ આધારીત ગ્રાન્ટ કાપની નીતિ રદ કરવા સહિતની માંગણીઓ કરાઇ હતી .

 

 

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.