Abtak Media Google News
  •  તેની કિંમત રુ.1.39 કરોડ રૂપિયા છે. તે તમામ BMW શોરૂમ પર ઉપલબ્ધ જોવા મળશે અને ભારતમાં સંપૂર્ણ રીતે બિલ્ટ વ્હીકલ તરીકે વેચતી જોવા મળશે.
  • તેની ડિઝાઇન વિશે વાત કરીએ તો, નવી iX xDrive50માં BMWની સિગ્નેચર કિડની ગ્રિલ છે.
  • આ ઈલેક્ટ્રિક એસયુવીમાં એડેપ્ટિવ હેડલાઈટ્સ સાથે BMWની લેસરલાઈટ ની ટેક્નોલોજી છે. કેબિનની વાત કરીએ તો સૌથી ખાસ વાત છે.

Automobile News :BMW એ લોન્ચ કરી તેની બેસ્ટ ઈલેક્ટ્રીક કાર જેનું નામ છે, BMW IX xDrive50 જે બેસ્ટ પ્રાઈઝમા તમને આપે છે બેસ્ટ લુક અને તે લોન્ચ થતા જ તમને જોવા મળશે BMWના બધા શોરૂમમાં. તેના ફીચર અને તેનો ડેન્જર લુક જે આ કારને ખાસ બનાવે છે

BMW iX xDrive50 લૉન્ચ

62
તેની કિંમત રુ.1.39 કરોડ રૂપિયા છે. તે તમામ BMW શોરૂમ પર ઉપલબ્ધ જોવા મળશે અને ભારતમાં સંપૂર્ણ રીતે બિલ્ટ વ્હીકલ તરીકે વેચતી જોવા મળશે. iX xDrive50 મલ્ટી કલર ના વિકલ્પો સાથે લોન્ચ કરવામાં આવી છે. જેમાં મિનરલ વ્હાઇટ, ફાયટોનિક બ્લુ, બ્લેક સેફાયર, એવેન્ટુરિન રેડ અને ઓક્સાઈડ ગ્રેનો સમાવેશ થાય છે. આ સિવાય સ્ટોર્મ બે મેટાલિક પેઇન્ટ ના ફિનિશનો પણ વિકલ્પ જોવા મળે છે.

BMW iX xDrive50 નો લુક

63
તેની ડિઝાઇન વિશે વાત કરીએ તો, નવી iX xDrive50માં BMWની સિગ્નેચર કિડની ગ્રિલ છે. આ ઉપરાંત, તેની સ્નાયુબદ્ધ રેખાઓ તેને ડેન્જર લુક આપે છે. જે કંપનીનું કહેવું છે કે આ ઇલેક્ટ્રિક એસયુવીમાં અત્યાર સુધીની સૌથી પાતળી BMW હેડલાઇટ છે. તે 22-ઇંચ વ્હીલ્સ સાથે જોવા મળે છે. આ ઉપરાંત, ફ્રેમલેસ દરવાજા તેને સ્ટાય્લીશ લુક આપે છે.

BMW iX xDrive50 ફીચર

82
આ ઈલેક્ટ્રિક એસયુવીમાં એડેપ્ટિવ હેડલાઈટ્સ સાથે BMWની લેસરલાઈટ ની ટેક્નોલોજી છે. કેબિનની વાત કરીએ તો સૌથી ખાસ વાત છે. તેની કર્વ્ડ ગ્લાસ ડિસ્પ્લે છે. આ ડિસ્પ્લે પર ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ, કારના કેટલાક ખાસ કાર્યો અને ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર જોઈ શકાય છે. અન્ય ઘણી સુવિધાઓ પણ છે.

BMW iX xDrive50 ની ટેકનોલોજી

78 2
જો આપણે તેની ટેક્નોલોજી વિશે ની વાત કરીએ, તો તેમાં HUD, BMW ના ConnectedDrive Suite, BMW પર્સનલ આસિસ્ટન્ટ, વેન્ટિલેટેડ ઇલેક્ટ્રિક સીટ્સ, અને 18-સ્પીકર હરમન કાર્ડન સિસ્ટમ,અને વાયરલેસ ચાર્જિંગ, પાર્કિંગ આસિસ્ટ, લેન કીપ આસિસ્ટ, સરાઉન્ડ કેમેરા, બ્લાઈન્ડ સ્પોટ આસિસ્ટ અને ઘણું બધું છે.

BMW iX xDrive50 ની સ્પીડ

45
તેમાં 111.5 kWh ની બેટરી પેક છે.જે તેની પાવરટ્રેન 516bhp અને 765Nmનો પાવર જનરેટ કરે છે. BMW દાવો દ્વારા કહેવામાં 4.6 સેકન્ડમાં 0 થી 100 કિમી પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે.જે તેની WLTP રેન્જ 635 કિમી હોવાનું કહેવાય છે. iX xDrive50 22kW વોલ બોક્સ ચાર્જર સાથે જોવા મળે છે. જે 5.5 કલાકમાં બેટરીને 0 થી 100 ટકા સુધી ચાર્જ કરી શકે છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.