Abtak Media Google News

એશ્વર્યા રાય બચ્ચન કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2018 રેડ કારપેટ પર દીપિકા પાદુકોણ અને કંગના રનૌતનો જલવો જોવા મળ્યો હતો. કાન્સ ત્યાં સુધી પૂર્ણ મનાય નહિ જ્યાં સુધી રેડ કારપેટ પર એશ્વર્યા રાય બચ્ચન પહોચે નહિ. એશ્વર્યા રાય ૨૦૦૨ થી સતત અહીં આવી રહી છે, જેમાં તેના અલગ અલગ લૂક ખૂબ પ્રશંસામાં રહે છે…

3445 0 8D746031A668952D71F1Cf9Addff4C0312 મે ના રોજ એશ્વર્યા રાય બચ્ચન એક મોરની ના લુકમાં જોવા મળી હતી. આ ડ્રેસમાં એશ્વર્યા રાય બચ્ચન એક ગ્લેમર લુકમાં જોવા મળી હતી.

કાન્સ ફિલ્મ મહોત્સવમાં ઐશ્વર્યાનો આ લૂક લોકોને ઘણો પસંદ આવ્યો છે. ડ્રેસમાં ગાઉનની સાથે 3 મીટર લાંબી કેપ હતી, જેની પર સિલ્ક થ્રેડથી કારીગરી કરવામાં આવી છે. મિશેલ સિનકોના ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પ્રમાણે આ ડ્રે્સની કેપને 1000 કલાકમાં બનાવીને તૈયાર કરવામાં આવ્યો છે. તેમાં સંપુર્ણ કામ હેન્ડ વર્ક થ્રેડ અને સ્વોરોસ્કી ક્રિસ્ટલથી કરવામાં આવ્યું છે.

Circle of Life ??✨

A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) on

કાન્સ ફિલ્મ મહોત્સવમાં એશ્વર્યા રાય બચ્ચનની સાથે તેની પરિ આરાધ્યા પણ રેડ ડ્રેસમાં જોવા મળી હતી. આ બંને નો લૂક જોઈને તમામાં લોકો મંત્ર મુગ્દ્ધ થઈ ગયા હતા.

Maxresdefault 9

કાન્સ ફિલ્મ મહોત્સવ:એશ્વર્યા રાય બચ્ચન
Aishwarya Rai Cannes Film Festival 2018 06આ ઉપરાંત કાન્સ ફિલ્મ મહોત્સવમાં 13મેના રોજ એશ્વર્યા રાય બચ્ચન વાઇટ સ્ટોન ડ્રેસમાં જોવા મળી હતી.

71St Cannes Film Festival Adf410Ea 56D1 11E8 Aa60 D0Af28D4422Aઆ લુકમાં તે કઈક અલગ જ રૂપમાં નજર આવી રહી હતી. એશ્વર્યા રાય બચ્ચનનો આ નવો લૂકે તમામ લોકોના દિલ જીતી લીધા હતા.


જ્યારે એશ્વર્યા રાય બચ્ચન રેડ કાર્પેટ પર જઈ રહી હતી ત્યારે આરાધ્યા એ તેમને પપ્પી કરીને શુભકામના પાઠવી હતી. આ પોસ્ટે પણ ઇન્સ્ટા અને ટ્વિટર પર ધૂમ મચાવી હતી.


કાન્સ ફિલ્મ મહોત્સવ:એશ્વર્યા રાય બચ્ચન


(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.