Browsing: Gujarat News

મરચુ, ધાણા, વરીયાળી, હળદર, રાયના કુરીયા, તજ, સુવા અને મે સહિતની બાર ખાદ્ય સામગ્રીના નમુના લેવાયા રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા આજે શહેરના…

ગંભીર બીમારી કે નિવૃતિના ચાર વર્ષ અગાઉ સ્વૈચ્છીક રાજીનામુ આપનારના વારસદારને રહેમરાહે નોકરી પણ અપાશે: સફાઈ કામદારોને વર્ષો જૂની માંગણી સ્વીકારતા કોર્પોરેશનના શાસકો રાજકોટ મહાનગરપાલિકાના ભાજપના…

બેન્કના કર્મચારીઓની સંડોવણી છે કે કેમ તે અંગે તપાસ કરી ફરી ચાર્જશીટ રજુ કરવાનો આદેશ: પોલીસ તપાસની ખામી અંગે તાકીદ શહેરના જયુબીલી શાક માર્કેટ પાસે સિંધુ…

રાજમાતા ફરી જંગલમાં પરત ફરતા સનિક રહેવાસીઓમાં પણ આનંદ કાંકરજની પ્રખ્યાત સિંહણ રાજમાતા સારવાર બાદ તંદુરસ્ત તા ફરીી જંગલમાં મુકત કરવામાં આવી છે. જૂનાગઢ રેન્જના ચિફ…

જન્મ પ્રમાણપત્ર, ફુડ લાયસન્સ, મિલ્કત નામફેર, માં અમૃતમ કાર્ડ, માં વાત્સલ્ય કાર્ડ, આધાર કાર્ડ, વરિષ્ઠ નાગરીક પ્રમાણપત્ર કઢાવી આપવા યોજાયો સેવા સેતુ કાર્યક્રમ આજે વોર્ડ નં.૭ના…

મ્યુ.કમિશનર બંછાનિધિ પાની સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં  ઉદ્ઘાટન સરગમ લેડિઝ કલબના ઉપક્રમે સતત ૨૦માં વર્ષી બહેનો માટેના સમર ટ્રેનિંગ કલાસનું આયોજન કરવામાં આવે છે. આ સમર ટ્રેનિંગ…

પિલરના પાયાની ઉંડાઈ ઓછી લાગતા આર એન્ડ બીએ કામ અટકાવ્યું: ઉંડાઈમાં ૧ મીટરનો વધારો કરાશે: ખર્ચમાં પણ વધારાની સંભાવના ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે રાજકોટ મહાનગરપાલિકા…

રેસકોર્સ ખાતે પ્રો.હોકી લીગનો જાજરમાન પ્રારંભ ઈ ચુકયો છે. ગઈકાલે લીગના બીજા દિવસે પાલનપુર પેન્ર અને વલસાડ ત્તેજ એકવા વચ્ચે દિલધડક મુકાબલો યો હતો. આ લીગના…

પાંચ મેચ પુર્ણ થતા મેન ઓફ ધ મેચ બનેલા ખેલાડીને ઇનામ અપાયા મવડી પોલીસ હેડ કવાર્ટર ખાતે રમાતી ઓપન ગુજરાત ટેનિશ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં પાંચ મેચ રમવામાં…

રાજકોટ એસ.ટી. ડિવિઝનને ‘સફાઈ અભિયાન’ ફળ્યું: માર્ચમાં ૨૫ લાખ અને એપ્રિલમાં ૨૩ લાખની ભંગાર વેચાણથી વધારાની આવક રાજકોટ એસ.ટી.ડિવીઝને છેલ્લા બે મહિના દરમિયાન કરેલા ‘સફાઈ અભિયાન’થી…