Browsing: Gujarat News

ગુજરાતમાં આદિવાસી વિસ્તારમાં તેમજ રાજકોટ જીલ્લામાં કોંગ્રેસનું સંગઠ્ઠન અને કોંગ્રેસની વિચારધારા જળવાઇ રહે તે બદલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ એસ.ટી. સેલ (આદિવાસી ડિપાર્ટમેન્ટ) દ્વારા રાજકોટ જીલ્લાના…

સૌરાષ્ટ્ર હાઈસ્કુલની અનોખી પહેલ: શિક્ષણ જગત સો સંકળાયેલ તજજ્ઞોની બનાવી કમીટી શિક્ષણ અતી ખર્ચાળ બનતું જાય છે, તેને પહોંચી વળવું ઘણું મુશ્કેલ છે, પરિણામ સ્વ‚પ ખરા…

કચ્છી મહેશ્ર્વરી સમાજ દ્વારા ૧૯મીએ મહાપુજા સહીતના આયોજનો કચ્છી મહેશ્ર્વરી મેઘવાળ સમાજના મુન્દ્રા પાસેના બારાઇ ગામના ૮૫ વર્ષના ધર્મગુ‚ વેલજીભાઇ મેઘજીભાઇ મતિયાની દેહત્યાગની જાહેરાત સત્ય ઠરી…

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં લો ગ્રેજયુએટ સેનેટ સામ્ય તરીકે કપીલભાઈ જયદેવભાઈ શુકલા વિજયી યા છે. તેઓને ૨૮૯ મતમાંી ૨૩૮ મત મળ્યા હતા. ‘અબતક’ સોની મુલાકાતમાં કપીલભાઈએ કહ્યું હતું…

લોકશાહીમાં લોક ડાયરાઓનું મહત્વએ સમયે એ હતું કે, જેના માઘ્યમથી લોક જાગૃતિ લાવવાનું અને હસવાનું હતું એજ રીતે લોકશાહીમાં લોક જાગરણનું કામ લોકડાયરા દ્વારા થાય તેવા…

સેનીટેશન ચેરમેન આશિષ વાગડિયા માફી માગે તેવી માંગણી સો કોંગી કોર્પોરેટરોએ ભારે હંગામો મચાવ્યો: મેયર ચેમ્બરમાં ઝપાઝપી: સમીતી ચેરમેનોની નંબર પ્લેટનો કચ્ચરઘાણ રાજકોટ મહાનગરપાલિકામાં આજે મળેલી…

પ્રજાને સીધી અસર કરતા પ્રશ્ર્નોની ચર્ચા કરવાના બદલે ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરોનું તોફાની નિશાળીયા જેવું પ્રદર્શન: સામ-સામે આક્ષેપબાજી સો સભાગૃહમાં બેનરો ફરકાવ્યા રાજકોટ મહાનગરપાલિકામાં આજે સવારે…

નવા ડીઆરએમ મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને મઘ્યપ્રદેશમાં મહત્વની પોસ્ટ પર કામગીરીનો અનુભવ ધરાવે છે: તેઓએ રેલ્વે સ્ટ્રેટેઝીક મેનેજમેન્ટની ટ્રેનિંગ ચાઇના અને ફ્રાન્ચમાં મેળવી રાજકોટ પશ્ર્ચિમ રેલ્વે…

ન્યૂ રેસકોર્સનું કુદરતી તળાવ બારે માસ ભરેલુ રખાશે: બોટિંગ સહિતની સુવિધા ઉભી કરાશે આવતીકાલે મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે રેસકોર્સ  ૨ નું ભવ્યાતિભવ્ય ખાતમુહૂર્ત વા જઈ…

શહેરમાં કુલ ૫૩ ફાયર વાહનો કાર્યરત: મોટી આગને કાબુમાં લેવાની જવાબદારી ઈમરજન્સી વિભાગના શિરે શહેરમાં આગ બુઝાવવા માટે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના ૭ ફાયર સ્ટેશનો કાર્યરત છે.…