Browsing: Gujarat News

National | Ahmedabad

મોદી સરકારના ડીજીટલ ઈન્ડિયા પ્રોજેકટના ભાગ‚પે હવે પોલીસ સ્ટેશનો પણ ડીજીટલ થઈ રહ્યા છે. જી હા, ગુજરાત પોલીસે પોતાની અને નાગરિકોની સરળતા માટે ઈન્ફોર્મેશન ટેકનોલોજી વિકસાવી…

રાયોટીંગના ગુનાની તપાસ આઈપીએસ રેન્કના અધિકારીને સોંપવા પીટીશન દીનુ બોઘા સોલંકી સહિતના સામે થયેલી રોઈટીંગની ફરિયાદની તપાસ ટ્રાન્સફર કરવા મામલે હાઈકોર્ટે ડીજીપીને નોટીસ ફટકારી છે. ફરિયાદી…

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને અંજલિબેનના હસ્તે યોજનાનો શુભારંભ ગુજરાત અર્બ કો-ઓપરેટીવ બેન્કસ ફેડરેશન અને ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ બેન્કનાં સંયુક્ત ઉપક્રમે, ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઇ ‚પાણી અને અંજલીબે…

લોક ગાયિકા ફરીદા મીર તથા  સાહિત્યકાર ભરતદાન ગઢવીના સંગો ભાતીગળ લોકડાયરો માણવાનો મોકો ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજગુરુ  દ્વારા આજે રાત્રે ૯ વાગ્યે સ્ટર્લિંગ હોસ્પિટલની બાજુમાં, ૧૫૦ ફૂટ…

શહેરી ગરીબોને આજીવિકા તેમજ સ્ટ્રીટ વેન્ડરોને સુવિધા મળે તે માટે સેમિનારનું આયોજન કરાયું ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરીની અધ્યક્ષતામાં તેમજ અમદાવાદ, સુરત, વડોદરા અને…

ટેન્ડર મુજબ કામ નહીં થાય તો સિટી ઈજનેરો સામે પગલા લેવાશે: ડામરની ગુણવત્તા ચકાસવા ગમે ત્યારે ચેકિંગ હાથ  ધરાશે શહેરના રાજમાર્ગોને અભિનેત્રીના ગાલ જેવા મુલાયમ બનાવવા…

મરચુ, ધાણા, વરીયાળી, હળદર, રાયના કુરીયા, તજ, સુવા અને મે સહિતની બાર ખાદ્ય સામગ્રીના નમુના લેવાયા રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા આજે શહેરના…

ગંભીર બીમારી કે નિવૃતિના ચાર વર્ષ અગાઉ સ્વૈચ્છીક રાજીનામુ આપનારના વારસદારને રહેમરાહે નોકરી પણ અપાશે: સફાઈ કામદારોને વર્ષો જૂની માંગણી સ્વીકારતા કોર્પોરેશનના શાસકો રાજકોટ મહાનગરપાલિકાના ભાજપના…

બેન્કના કર્મચારીઓની સંડોવણી છે કે કેમ તે અંગે તપાસ કરી ફરી ચાર્જશીટ રજુ કરવાનો આદેશ: પોલીસ તપાસની ખામી અંગે તાકીદ શહેરના જયુબીલી શાક માર્કેટ પાસે સિંધુ…

રાજમાતા ફરી જંગલમાં પરત ફરતા સનિક રહેવાસીઓમાં પણ આનંદ કાંકરજની પ્રખ્યાત સિંહણ રાજમાતા સારવાર બાદ તંદુરસ્ત તા ફરીી જંગલમાં મુકત કરવામાં આવી છે. જૂનાગઢ રેન્જના ચિફ…