Browsing: Gujarat News

મુલ મણિપુરનાં અને શહેરમાં છેલ્લા ૨૮ વર્ષથી માર્શલ આર્ટસની તાલિમ આપતા આ ટ્રેનરે પોલીસ કમિશનર ગહેલોત સહિતના પોલીસ ઓફીસરોને પણ કર્યા છે તૈયાર પોતાની જાતને બચાવવાની…

સિંહ દર્શન માટે આફ્રિકાની હરીફાઈમાં ઉત્તરવા ગીર નેશનલ પાર્કને સક્ષમ બનાવવા માટેની પહેલ ગિરના વિકાસ માટે ગુજરાત સરકારે ઈકો સેન્સીટીવ ઝોન હટાવવાનું પગલું ભર્યું છે જેને…

વિશ્ર્વ વારસા દિનની ઉજવણીના ભાગ‚પે સ્વચ્છતા સપ્તાહની ઉજવણી: ભાલકા તીર્થમાં સ્વચ્છતા અભિયાન તા.૧૮ એપ્રિલને સમગ્ર વિશ્ર્વ, વિશ્ર્વ હેરીટેજ દિન તરીકે ઉજવે છે. વર્લ્ડ હેરીટેજ દિન નીમીતે…

ધોરાજી – જુનાગઢ નબળા રોડને કારણે વારંવાર નાના મોટા અકસ્માતો સર્જાતા હતા. જેમાં ચાર ચાર લોકોએ જીવ પણ ગુમાવ્યા હતા. ઉપરાંત રોડના પ્રશ્ર્ને ધોરાજીના જાગૃત નાગરીક…

પોલીસ અને કલેકટરની સમજાવટ છતાં કાયમી ઓર્ડર મુદ્દે સફાઇ કામદારો અડગ: પોલીસે ચકકાજામ કરનારાઓની ધરપકડ કરતાં જ વાત વણસી: પોલીસ સામે પથ્થરમારો કરાતા કર્મીઓ ઘાયલ, વાહનોને…

એક તરફ ઉનાળાનો તડકો તપી રહ્યો છે તો બીજી તરફ રોગચાળાના પ્રમાણમાં પણ વધારો યો છે. લોકોમાં પાણીજન્ય બિમારીઓનું પ્રમાણ સૌી વધુ નોંધાઈ રહ્યું છે. જેમાં…

રૈયાધાર પીપીપી આવાસ યોજનાનું પણ ઓકટોબર માસમાં લોકાર્પણ કરી દેવાશે: ભારતનગર પાર્ટ-૧માં અંતિમ તબકકાનું કામ પુરજોશમાં ઝુંપડપટ્ટીમાં વસવાટ કરતા લોકોને ઘરનું અને પાકું ઘર મળી રહે…

જિલ્લા પંચાયત ચોક, કિશાનપરા ચોક, મહિલા કોલેજ ચોક અને કોટેચા ચોકમાં રેસકોર્સ-૨ના ભૂમિપૂજન અને રેલનગર બ્રિજના લોકાર્પણના મુખ્યમંત્રીના ફોટાવાળા બેનરોનો કચ્ચરઘાણ કાઢી નાખ્યો આગામી બુધવારના રોજ…

રેસકોર્સ-૨નું પણ ભૂમિપૂજન કરાશે ૧૦ વર્ષી ચાલી રહેલા અને અનેક વિવાદોની એરણ પર ચઢેલા રેલનગર બ્રિજનું આખરે આગામી ૧૯મી એપ્રિલના રોજ મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીના હસ્તે લોકાર્પણ…

ખેત ઉત્પાદન વધારવાનો, મગફળીના પાકમાં પડતી જીવાત હટાવવાનો અકસ્માતથી બચાવતો, પર્યાવરણ પ્રદુષણને નિયંત્રણ કરવાનો અને ઓટોમેટીક ફલર્ડ બેરિયર જેવા પ્રોજેકટો વિદ્યાર્થીઓએ રજુ કર્યા વીવીપી એન્જીનીયરીંગ કોલેજ…