Browsing: Gujarat News

આનંદ બંગલા ચોક અને હનુમાન મઢી ચોકમાં છોટુનગર વિસ્તારમાં કેરીની વખારો પર આરોગ્ય શાખાના દરોડા: ૪.૫ કિલો કાર્બાઈટ અને ૧ લિટર ઈેપોલ કેમિકલ પકડાયું: .૧૭ હજારનો…

પ્રથમ તબકકામાં ધો.૧૨ના ૮૦ વિદ્યાર્થીઓને બોલાવી પુછપરછ કરાઈ ૩૬ વિદ્યાર્થીઓને ૧ થી ૩ વર્ષની સજા ફટકારતું શિક્ષણ બોર્ડ પરીક્ષા દરમિયાન ચોરી કરતા રંગેહાથ પકડાયેલા વિદ્યાર્થીઓની સુનાવણી…

વન ટાઈમ સેટલમેન્ટ યોજનાનો લાભ લેવા શહેરીજનોને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલનો અનુરોધ રાજકોટ મહાનગરપાલિકામાં હાલ ચાલી રહેલા વન ટાઈમ સેટલમેન્ટ યોજના અંતર્ગત વ્યાજ માફી યોજના…

જગદ્ગુ‚ પ્રાથમિક શાળા દ્વારા બે દિવસીય કાર્યક્રમ કલાનો થનગનાટ વિથ બાલભવન ખાતે યોજાયો હતો. આ સાથે શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ માટે ગેટ ટુ ગેધર પણ યોજાયું હતું.…

બુધવારે મુખ્યમંત્રી વિજયભાઈ ‚રૂપાણીના હસ્તે આજી ઈન્ડસ્ટ્રીયલ એરીયા ખાતે આયોજીત લઘુ ઉદ્યોગ મેળાનું ઉદ્ઘાટન: કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની રહેશે ઉપસ્થિત રાજકોટના આંગણે આગામી ૨૬ ી ૨૯…

દ્વારકામાં આજે સવારે રાજયના માજી મુખ્યમંત્રી આનંદીબેન પટેલ તથા માજી મંત્રી વસુબેન ત્રિવેદીએ દ્વારકાધીશ ભગવાનના દર્શન કરી સવારથી ૧૧ વાગ્યાની શૃંગાર આરતીનાં દર્શન કર્યા બાદ દ્વારકાધીશજીની…

સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમીતભાઈ શાહ સોમનાથના દર્શનાર્થે પધારેલ. મહાદેવના દર્શન બાદ મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણી, નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલ, જીતુભાઈ વાઘાણી, ભુપેન્દ્ર યાદવ…

એશિયાના પ્રથમ કક્ષાના નિષ્ણાંત ડો. એમ.બી. અગ્રવાલે ઉપસ્થિત: રાજયભરના ૭૦૦ બાળકો અને તેમના વાલીઓને આપ્યુ અમુલ્ય માર્ગદર્શન વિવેકાનંદ યુથ કલબ, રાજકોટ મહાનગરપાલિકા, ઈન્ડીયન રેડક્રોસ સોસાયટી અને…

સૌરાષ્ટ્ર-કચ્છમાં દિવ્યાંગો માટે કામ કરતી સંસ્થાઓને સંગઠીત કરી બનાવવા પ્રયત્ન સમદ્રષ્ટિ ક્ષમતા વિકાસ અને અનુસંધાન મંડળ (સંક્ષમ) જીના ઇસી કા નામ હૈ દિવ્યાંગોના સર્વાગી વિકાસ હેતુ…

૩૦મી એપ્રિલથી ગુજરાતમાં વાવાઝોડા સાથે કમોસમી વરસાદની સંભાવના ગુજરાત સહિત દેશના કેટલાક ભાગોમાં વિક્રમી ગરમી પડ્યા પછી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાદળછાયા વાતાવરણ તેમજ કેટલાક વિસ્તારોમાં ગાજવીજ…